રાંધવાની સૂચનાઓ
- 1
સૌપહેલા દાળ અને ચોખા ને મિક્ષ કરી પાણી થી ધોઈ નાખો પછી કુકરમાં ઘી નાખી તેમા રાઈ-જીરુ હિગ,હળદર. લાલ મરચું નો વઘાર કરી તેમા ડુંગળી-ટામેટુ નાખી બરોબર હલાવી ખીચડી ઉમેરીસ્વાદ અનુસાર મીઠું નાખી બરોબર હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ચાર સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડવા દેવું.
- 2
એક કડાઈ મા ઘી નાખી રાઈ-જીરુ હિગ નાખી વઘાર કરી તેમા તેમની થોડું પાણી ઉમેરી ઉકળવા દો હવે તેમા આદુ-મરચા ની પેસ્ટ,લીમડો નાખી છાશ મા ચણા નો લોટ નાખી બરોબર મિક્ષ કરી મિશ્રણ ને કડાઈ મા નાખી ઘીમાં તાપે ઉકળવા દો જરુર મુજબ પાણી ઉમેરી તેમા મીઠું જરુર મુજબ અને ગોળ ઉમેરી બરોબર હલાવી ઉકળવા દો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી ઉપર કોથમીર નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ.
- 3
ગરમાગરમ કઢી-ખીચડીસર્વ કરો.
Similar Recipes
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
-
-
-
-
-
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1ફુદીના વાળી કઢી અને ઘઉં ના ફાડા - મગ ની દાળ ની ખીચડી બનાવ્યા છે...આ ડીશ રાતે લાઈટ જમવાનું પસંદ કરીએ તો પણ બનાવી શકાય.... Jo Lly -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15506914
ટિપ્પણીઓ