રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ધોઈને પલાળી લેવા. બધા શાક ઝીણા સમારી લેવા.
- 2
હવે એક લોયા માં ખીચડી ના વઘાર માટે ની ઉપર મુજબ ની સામગ્રી લઇ બધા શાક વઘારી લઈ 5 મિનિટ સાંતળી લઈ કુકર મા નાખી તેમાં ચોખા અને દાળ નું મિશ્રણ ઉમેરી લઈ 3 થી 4 સિટી વગાડી લેવી.
- 3
કઢી માટે એક તપેલી માં વઘાર ની સામગ્રી અને મસાલા ઉમેરી છાશ અને લોટ ઉમેરી લઈ કઢી બનાવી લેવી. 5 થી 7 મિનિટ ઉકાળી લેવી.
- 4
ખીચડી નું કુકર ઠંડુ પડે એટલે તેમાંથી ગરમાગરમ ખીચડી સાથે ગરમ કઢી કોથમીર વડે ગાર્નિશ કરી બંને નો આનંદ માણો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
-
-
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508820
ટિપ્પણીઓ (2)