બાજરાના લોટના ઢોસા (Bajara Flour Dosa Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

બાજરાના લોટના ઢોસા (Bajara Flour Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧.૧/૨ કપ બાજરાનો લોટ
  2. ૨ ચમચીરવો
  3. ૧/૨ ચમચીચણાનો લોટ
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. ચપટીહિંગ
  6. ૧/૪ ચમચીમરીનો ભુકો
  7. ૧/૨ નંગઝીણું સમારેલું લીલું મરચું
  8. કોથમીર
  9. પાણી જરૂર મુજબ
  10. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાજરાનો લોટ લઈ તેમાં રવો અને ચણાનો લોટ મિક્સ કરી, અંદર મીઠું, હિંગ અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી નાખી, કોથમીર તથા સમારેલું મરચું નાખી, પાતળું ખીરું તૈયાર કરી, ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે નોનસ્ટિક પેન માં થોડું તેલ લગાવી ખીરું પાથરી ઢોસા ઉતારી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes