રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે.
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ટામેટાં સમારી લો.લસણ ફોલી ને સમારી લો.
- 2
કુકર માં તેલ મૂકી લસણ રાઈ મેથી અને હિંગ મૂકી ટામેટાં વધારી દો.બરાબર સાંતળી ને રીંગણાં ઉમેરી દો
- 3
હવે જરૂર મુજબ બધા મસાલા,કોથમીર એડ કરી થોડું પાણી ઉમેરી કુકર માં 1 સીટી વગાડી લો.
- 4
કુકર ઠરી જાય એટલે ખોલી થોડી વાર ગેસ પર રાખો.તેલ છૂટું પડે એટલે ઉતારી અને બાઉલ માં કાઢી સર્વ કરી દો
- 5
આ શાક ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.ખાસ કરી ને શિયાળા માં બનાવાય છે.
Similar Recipes
-
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. Varsha Dave -
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે. Varsha Dave -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
ગુજરાતી ઓ ખાસ કરી ને ખીચડો, ખીચડી, અને કોરા શાક માં એનો ઉપયોગ કરતા હોઈ છે તે જુદી જુદી રીતે બનાવાય છે શીંગદાણા માં, કોપરાવાળું, ભરેલું, સાદુ મેં અહીં વઘારેલી ખીચડી જોડે સાદુ સરળ શાક બનાવ્યું છે Bina Talati -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
કાંદા, ટામેટાં નું વધારિયું (Onion tomato vaghariyu recipe in Gujarati)
આ વાનગી સાઈડ ડિશ તરીકે અમે બનાવીએ છીએ..ટેસ્ટ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી આ વાનગી સ્વાદ માં ખૂબ સરસ બને છે.દહીં સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15506302
ટિપ્પણીઓ (8)
Suuuuuuperb