દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

rashmika jain
rashmika jain @cook_1367969vhf
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 કપરાજમા બાફેલા
  2. 2 કપઅડદની દાળ બાફેલી
  3. 2મીડિયમ ટામેટા
  4. 3મીડિયમ ડુંગળી
  5. લસણ આદુ મરચા ની પેસ્ટ
  6. 2 ચમચીબટર
  7. અમૂલ ફ્રેશ ક્રીમ
  8. મસાલા જ૱ર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટર ગરમ કરી નાખો. પછી એમાં ડુંગળી ને સાંતળો. ત્યાર બાદ એમાં ટામેટા નાખીને સાંતળો. ઢાંકી ને સીઝવા દો. પછી ગ્રેવી બનાવો.

  2. 2

    ત્યાર બાદ બાફેલી દાળ અને રાજમા પાણી સાથે નાખો. પછી બધા મસાલા ઉમેરો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rashmika jain
rashmika jain @cook_1367969vhf
પર

Similar Recipes