દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કલાક
4 સર્વિંગ્સ
  1. 1કપઅડદ
  2. 2 ટેબલ સ્પૂનરાજમા
  3. 2 નંગટામેટા
  4. 1 નંગડુંગળી
  5. 1 ટુકડોઆદુ
  6. 6/7 કળીલસણ
  7. 1/2ચમચીજીરું
  8. ટુકડોતજ
  9. 2 નંગઈલાયચી
  10. 1 ટે. સ્પૂનહળદર
  11. 1 ચમચીમરચું
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. જરૂર મુજબઘી /બટર
  14. જરૂર મુજબધાણા
  15. 1 ચમચીધાણાજીરું
  16. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  17. જરૂર મુજબફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

કલાક
  1. 1

    5/6 કલાક અડદ ને રાજમા પલાળી ને બફીલો

  2. 2

    ટામેટા ડુંગળી ને આદુ લસણ ક્રશ કરી લો

  3. 3

    ઘી કે બટર નો વઘાર મૂકી જીરું તજ ને ઇલાયચી મૂકી ગ્રેવી સાંતળવી

  4. 4

    તેમાં બધા મસાલા કરી સાંતળી તેમાં અડદ રાજમા બાફેલાં એડ કરવા એને ઘીમાં તાપે ઉકાળવું તેમાં ક્રીમ ગરમ મસાલા અને કોથમીર નાખી ઉકાળવું

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes