પનીર પસંદા જૈન ગ્રેવી (Paneer Pasanda Jain Gravy Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
શેર કરો

ઘટકો

  1. ૩ નંગટામેટા
  2. ૨ નંગલીલાં મરચાં
  3. ૧/૨આદુ નો ટુકડો
  4. ૧૦ નંગ કાજુ
  5. ૫ નંગબદામ
  6. ૪ નંગલવિંગ
  7. ૪ નંગઈલાયચી
  8. ટી સ્પૂન. હળદર
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧ ટી સ્પૂનધાણા જીરું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ચમચીખાંડ
  13. ૧૦૦ ગ્રામ પનીર
  14. ૩ ચમચીતેલ
  15. ૩ ચમચીદૂધ નો પાઉડર
  16. ૧ ચમચીજીરૂ
  17. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટામેટાં લીલાં મરચાં આદુ કાજુ બદામ લવિંગ ઈલાયચી આ બધું એક મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવું

  2. 2

    પછી ગેસ પર એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેમાં જીરું ને હિંગ નાખી વઘાર કરવો પછી તેમાં બનાવેલી ગ્રેવી નાખી મિક્સ કરવું

  3. 3

    પછી તેમાં હળદર લાલ મરચું ધાણજીરું મીઠું ને ખાંડ નાખી હલાવવું પછી થોડીવાર માટે ઢાંકી દો પછી તેમાં દૂધ નો પાઉડર નાખી હલાવવું હવે ગ્રેવી ને ગટ્ટ થાય ને તેલ છુંટે ત્યાં સુધી ચડવા દો

  4. 4

    બીજા વાડકા માં પનીર ને ત્રિકોણ આકાર માં કટ કરી તળી લો હવે પનીર પસંદા ની જૈન ગ્રેવી તૈયાર છે તેમાં તળેલા પનીર નાખી દો

  5. 5

    હવે તૈયાર છે પનીર પસંદા તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes