પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

Smita Tanna
Smita Tanna @smitatanna612
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2લોકો
  1. સ્ટફિંગ માટે
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૧ ચમચીકોથમીર લસણ અને મરચા ની પેસ્ટ
  4. ૩ ચમચીછીણેલું પનીર
  5. ૧ ચમચીકિસમીસ
  6. ૧ ચમચીકાજુ બદામ કટ કરેલા
  7. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  8. રેડ ગ્રેવી માટે
  9. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  10. ૨ નંગટામેટાં સમારેલા
  11. લસણ ની કળી
  12. તમાલપત્ર સૂકું લાલ મરચું તજ લવિંગ ઇલાયચી
  13. ૪ ચમચીકાજુ
  14. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  15. ૧ ચમચીહળદર પાઉડર
  16. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  19. ૪ ચમચીતેલ
  20. ઘઉં ના લોટ ની સ્લરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પનીરના સ્ટફિંગ માટે કોથમીર લસણ અને મરચા ની પેસ્ટ છીણેલું પનીર કીસમીસ સમારેલા કાજુ બદામ કિચન કિંગ મસાલો બધું મિક્સ કરી લો ત્યારબાદ પનીર ના પીસ માં વચ્ચે કટ અંદર સ્ટફિંગ ભરી ઘઉં ની સ્લરી માં મૂકી અને લોઢી પર સેલો ફાય કરી લો.

  2. 2

    ત્યારબાદ રેડ ગ્રેવી માટે ગેસ ઓન કરી એક પેનમાં તેલ મૂકી તેમાં તમાલપત્ર સૂકું મરચું તજ લવિંગ ઇલાયચી ટામેટાં ડુંગળી લસણ કાજુ બધા મસાલા મીઠું કિચન કિંગ મસાલો આ બધું સાંતળી લો અને ઠંડુ પડે ત્યારે રેડ ગ્રેવી તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં તેલ મૂકી તેમાં રેડ ગ્રેવી સાંતળી લો અને તેમાંથી તેલ નીકળે એટલે ત્યારબાદ સર્વિંગ બાઉલમાં રેડ ગ્રેવી લઈ તેમાં સ્ટફપનીર મૂકીસર્વ કરો તો તૈયાર છે આપણું પનીર પસંદા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Tanna
Smita Tanna @smitatanna612
પર

Similar Recipes