પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ડુંગળી અને ટામેટાની સુધારી લેવા ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મૂકો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ તજ લવિંગ અને તમાલપત્ર જીરુ બધું એડ કરીને સાંતળવા દો
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટાં એડ કરો પછી તે એકદમ સરસ રીતે ચડી એટલે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો ત્યારબાદ આપણે જે પણ લખેલું છે તેના ચોરસ પીસ કરી લેવા અને તેમાં દહીં ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને સાઈડમાં રાખી દો
- 3
જે ડુંગળી અને ટામેટાં નું મિશ્રણ ઠંડું થઈ ગયું છે તેને મિક્સર જારમાં લઈને ગ્રેવી કરી લેવી પછી એક પેનમાં તેલ ગરમ મૂકો અને તેલ ગરમ થઈ ગયા બાદ ગ્રેવી એડ કરો પછી તેના બધા મસાલા એડ કરો એકદમ ગ્રેવી ઉકડી ગયા બાદ તેમાં પનીર એડ કરો
- 4
પનીર એડ કર્યા બાદ તેમાં કાજુ અને મગજતરી ના બી નો ભૂકો એડ કરો જેથી આપણું પનીરનું શાક એકદમ ઘટ્ટ અને સરસ મજાનું થઈ જશે ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ગરમાગરમ પરોઠા અથવા નાં સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
-
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2#Paneerpasanda#paneer#sabji#Punjabi#dinner#stuffed#CookpadIndia#COOKPADGUJRATI પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે. Shweta Shah -
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2Post -1પનીર પસંદાJo Cookpad ko Pasand Wo Hi Dish Banayenge....Tum #TT2 Me PANEER PASANDA Kaho To PANEER PASANDA Banayenge આજે થોડા Twist સાથે પનીર પસંદા બનાવ્યું છે ૧ તો સ્ટફીંગ માં કાજુ તલ અને મગજતરી ના બી નો પણ ઉપયોગ કર્યો છે બીજું ગ્રેવી માટે "ડુંગળીયા" ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. Ketki Dave -
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
પનીર પસંદા
#TT2#cookpadindia#cookpadgujaratiદરરોજ મસ્ત વાનગીઓ ઘરમાં બનતી હોય છે. પરંતુ જો વાનગી માં ચોક્કસ સ્વાદ ના હોય તો ભોજન ની મઝા બગાડી જાય બરાબર ને મિત્રો. આજે આપણે જોઈશું પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર પનીરની સ્વાદિષ્ટ વાનગી પનીર પસંદા. તો આવો જોઇએ સહેલાઈથી બનતા રેસ્ટોરન્ટ જેવા પનીર પસંદા ઘરે કેવી રીતે બનાવી શકાય તે... Ranjan Kacha -
More Recipes
ટિપ્પણીઓ (4)