પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના એકસરખા ત્રિકોણ ટુકડા કરો
ફીલીંગ માટે કાજુ, તલ, મગજતરી ના બી અને કોથમીર, લીલા મરચાં મીક્ષી મા ક્રશ કરીને ૧ ડીશ મા કાઢો.... પનીર ના ૧ પીસ ઉપર ફીંલીંગનો મસાલાનુ જાડું લેયર કરો... ઉપર બીજા પીસ મૂકી સેન્ડવીચ ની જેમ પનીરના બે પીસ ભેગા કરી ત્રણેય બાજુ થી સરખુ કરો. - 2
ખીરૂ બનાવવા મેંદો અને કોર્નફલોર મીક્ષ કરી. તેમાં મીઠું અને પાણી નાંખી અને ભજીયા જેવું ખીરું બનાવો. બીજી બાજુ તેલ ગરમ કરો. પનીર સેન્ડવીચ ને ૧ પછી ૧ ખીરામાં બોળી ને ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. પનીર સોફ્ટ રહેવું જોઈએ.
- 3
કઢાઈ માં ૨ ટેબલ સ્પુન તેલ ગરમ કરો અને એમા પહેલા કાજુ & દ્રાક્ષ - દ્રાક્ષ ફુલે ત્યાં સુધી તળીને બાજુમાં રાખો.
- 4
હવે કઢાઈ માં પહેલા લવીંગ તજ મરી નો પાઉડર ત્યાર બાદ વાટેલા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો...હવે ડુંગળીની પેસ્ટ સાંતળો..
- 5
ડુંગળીમાં તેલ ઉપર આવે એટલે ટોમેટો પ્યુરી નાંખો ઢાંકણ ઢાંકી ને થવા દો અને તેલ ઉપર આવે એટલે હીંગ, હળદર, લાલ મરચું અને પંજાબી શાકનો મસાલો નાખો. તેલ છૂટે ત્યારે 1 કપ પાણી નાંખી હલાવો. હવે બીજું 1.5 કપ પાણી નાંખી હલાવો.
- 6
ગ્રેવી ઉકળે એટલે બધી પીસેલી સામગ્રી નાંખો. ધીમાં તાપે થવા દો. રસો ઘટ્ટ થવા આવે એટલે પનીર સેન્ડવીચ નાંખો. ૨ મિનીટ પછી ગેસ બંધ કરી દો. તળેલા કાજુ - દ્રાક્ષ, ફ્રેશ ક્રીમ નાખી ડીસામાં કાઢી ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2Post -1પનીર પસંદાJo Cookpad ko Pasand Wo Hi Dish Banayenge....Tum #TT2 Me PANEER PASANDA Kaho To PANEER PASANDA Banayenge આજે થોડા Twist સાથે પનીર પસંદા બનાવ્યું છે ૧ તો સ્ટફીંગ માં કાજુ તલ અને મગજતરી ના બી નો પણ ઉપયોગ કર્યો છે બીજું ગ્રેવી માટે "ડુંગળીયા" ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla -
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા એ પંજાબી સબ્જી છે જેમાં પનીરમાં સ્ટફિંગ ભરીને ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે મેં અહીંયા પનીર પસંદા ની સૌથી સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર પસંદા તમે ઘરે પણ બનાવી શકો છો.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nita Dave -
More Recipes
ટિપ્પણીઓ (20)