પનીર પસંદા જૈન (Paneer Pasanda Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના લાંબા પીસ કરવા. એક પીસ ઉપર કોથમીર ફુદીના ની ચટણી લગાડી તેના પર બીજો પીસ દાબી દેવા.
- 2
પછી કોર્ન ફ્લોર માં એક ચમચી પાણી નાખી સ્લારી બનાવવી. તેમાં પનીરના પીસ બોળી ડીપ ફ્રાય અથવા શેલો ફ્રાય કરવા. એક પેનમાં એક ચમચી તેલ મૂકી ટામેટા,દુધી, કોળું,મગજતરી ના બી,તજ,લવિંગ,બધું સાંતળી લેવું. અને તેની ગ્રેવી તૈયાર કરવી
- 3
પછી પેનમાં તેલ મૂકી હિગ અને પર લાલ મરચું નાખી ગ્રેવી વઘારવી. તેમાંથી તેલ છૂટું પડે એટલે બધોજ મસાલો નાખી ખદખદવા દો.પછી તેમાં સાચવીને તળેલા પનીરના પીસ નાખો. 1/2 ગ્લાસ પાણી નાખો. બે મિનીટ પછી ગેસ બંધ કરી દેવો ઉપર મલાઈ ડેકોરેશન કરવું. આ સબ્જી સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
-
ગ્રીલ પનીર પસંદા (Grill Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા સ્ટફ્ડ પનીર કરીને બનાવવામાં આવે છે અને જુદા જુદા સ્ટફિંગ ભરવામાં આવે છે મેં આજે પનીર પસંદા ને ગ્રીલ કરીને બનાવી છે જે એકદમ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 આ મૂળ લખનૌ, ઉત્તરપ્રદેશની વાનગી છે. આ વાનગીમાં પનીરની અંદર stuffing કરી તેને rich અને creamy ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે જે બીજી પંજાબી પનીર સબ્જી કરતા અલગ છે. મે આજે પહેલીવાર તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati)
#નોર્થ#પંજાબ પનીર પસંદા એ ઉત્તર ભારત ના પંજાબ રાજ્ય ની રેસીપી છે . આ માં,પનીર નો તો ઉપયોગ થાય છે પણ કાજુ અને બીજા તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ ને લઈ બનાવી શકાય છે. અને સેન્ડવિચ ની જેમ પનીર ની વચ્ચે કાપી ને સ્ટફિંગ ભરી ને ગ્રેવી માં બનાવા માં આવે છે,પંજાબ ની રેસિપી હોઈ એટલે તેમાં કુલચા,તંદુરી રોટી, નાન,અને પરોઠા તો હોઈ જ .. તો મેં તેને ઘઉં ના લોટ ના પરોઠા સાથે સર્વ કર્યા છે. તો ચોક્કસ બનાવજો. અમને તો બધા ને જ પંજાબી વેજ. ભાવે છે. તમને પણ ભાવશે.. Krishna Kholiya -
-
-
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15528306
ટિપ્પણીઓ (3)