રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના મોટા ટુકડા કરીવચ્ચે કાપો પાડવો એક બાઉલ મા એક ચમચી આદુ,લસણ ની પેસ્ટ,એક નાની ચમચી મરચું,ચપટી હળદર,મીઠું,બે ચમચી ખમણેલું પનીર નાખી હલાવી હળવા હાથે પનીર માં ભરી લ્યો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું ફૂટે એટલે તેમાં આદુ, લસણ ની પેસ્ટ નાખી હલાવો કચાસ દૂર થાય એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી હલાવી લ્યો તેમાં ટામેટાં નાખી હલાવી લ્યો બેમીનીટ સાતળો પછી તેમાં હળદર,મરચુ, મીઠુ,ધાણા જીરું ગરમ મસાલો નાખી હલાવી લ્યો પનીર નાખીએકાદ મિનિટ પછી તેમાં કાજુ,ખસ ખસ,માગજતરી ના બી ની પેસ્ટ નાખી હલાવો લ્યો એકાદ મિનિટ પછી તેમાં ધર ની મલાઈ નાખી હલાવી લ્યો તેમાં લીલા ધાણા નાખી હલાવી ને ગેસ બંધ કરવો
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ધીમે થી પનીર નાખી સાતળી લ્યો
- 4
ગ્રેવી ગરમ કરી બટર નાખી હલાવી લ્યો એક પ્લેટ માં ગ્રેવી નાખી ઉપર પનીર સાતળેલું પનીર મૂકી ઉપર થોડી ગ્રેવી નાખી લીલા ધાણા નાખી સર્વ કરો
- 5
તૈયાર છે ટેસ્ટી પનીર પસંદા સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા(Paneer pasanda recipe in Gujarati)
#MW2આજે મેં પનીર પસંદા બનાવ્યું છે જે મારા દીકરાને ખૂબ પસંદ છે... Kiran Solanki -
-
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2#Paneerpasanda#paneer#sabji#Punjabi#dinner#stuffed#CookpadIndia#COOKPADGUJRATI પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે. Shweta Shah -
-
-
-
પનીર પસંદા(paneer pasanda recipe in gujarati)
#નોર્થવિવિધતા માં જ એકતા એ ઉક્તિ ને સાર્થક કરતી આપણા દેશ ની ખાનપાન ની રીત છે પ્રાદેશિક ના છેલ્લા ચરણ માં મેં આજે પંજાબ ની રેસિપિ બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)