રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા તળિયા નું એક વાસણ ગઈ તેને તળિયેથી ગ્રીસ કરી તેમાં દૂધ ઉમેરી અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.હવે તેમાં બાસમતી ચોખા ઉમેરી અને ચોખા બરાબર ચઢે ત્યાં સુધી ઉકાળો.ચોખાનો દાણો બરાબર ચઢવા આવે એટલે તેમાં દૂધમાં પલાળેલું કેસર,ખાંડ ઉમેરી અને ફરી થોડી વાર ઉકાળો.હવે તેમાં બદામ પિસ્તાની કતરણ ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી અને ઠંડુ કરવા મુકો.
- 2
તો તૈયાર છે એકદમ ક્રિમી દૂધપાક...ઠંડા કરેલ દુધપાક ને પૂરી શાક દાળ ભાત સલાડ અથાણા ફરસાણ સાથે.
- 3
Similar Recipes
-
-
-
-
-
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrPost 7દૂઘપાકDOODHPAK Jo Mil Jaye Toooo To Ye Lagta Hai.....Ke Jahan Mil Gaya.... Ke Jahan Mil GayaEk Bhatke Huye Rahikoooo Carvan Mil Gayaaaaa....... થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે Ketki Dave -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
-
-
-
-
-
કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)
#Divali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)
#MDC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# મધર ડે ચેલેન્જમાની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15527359
ટિપ્પણીઓ (21)