કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા નો લોટ
  2. 2 કપપાણી
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. ૧.૧/૨ કપ કોથમીર
  5. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ચમચીતેલ
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ચપટીહિંગ
  13. ૧ ચમચીલસણ,આદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચણા અને ચોખા નો લોટ લઈ ને પાણી વડે બેટર તૈયાર કરવું.તેને એક બાજુ મૂકી દેવું.

  2. 2

    હવે ગેસ પર કડાઈ લઇ ને તેમાં 5એક નાખીને રાઈ ક્કડવા દેવી.તેમાં તેલ,હિંગ નાખવું.મરચા,લસણ,આદુ ની પેસ્ટ નાખવી.બધા મસાલા નાખવા.અને હલાવી લેવું.તેમાં ધાણા નાખી ને મિક્સ કરવું.

  3. 3

    હવે તેમાં ચણા ના લોટ વાળું બેટેર નાખી ને સતત હલાવતા રેવુ જેથી ગોઠલીઓ ના પડે.તેને ગાઢું થવા દેવું.

  4. 4

    હવે તેને તેલ લગાવેલી થાળી માં કાઢી ને આ રીતે પાથરી દેવું.અને ઠંડુ થવા દેવું.ઠંડુ થાય પછી તેના પીસ પડી લેવા અને તેને તળી લેવા.હવે તેને ચટણી સાથે સર્વ કરવી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes