બીટ નો સંભારો (Beetroot Sambharo Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

બીટ માં હિમોગ્લોબીન વધારવા માટે ના ઘણા તત્વો રહેલા છે બીટ રોજ ખાવું જ જોઈએ

બીટ નો સંભારો (Beetroot Sambharo Recipe In Gujarati)

બીટ માં હિમોગ્લોબીન વધારવા માટે ના ઘણા તત્વો રહેલા છે બીટ રોજ ખાવું જ જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબીટ
  2. 2લીલા મરચાં
  3. 1 ટુકડોઆદું
  4. 2 ચમચીતેલ
  5. 1/2 ચમચીજીરું
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ ને ધોઈ ને છીણી લો. કડાઈ માં તેલ મુકો જીરું નાખો.

  2. 2

    તતડે પછી લીલા મરચા. છીણેલું આદું નાખો પછી બીટ અને મીઠું નાખી મિક્સ કરો ઢાંકી ને થોડી વાર ચડવા દો.
    પસંદ હોય તો 1/2 ચમચી ખાંડ ઉમેરો. ગેસ બંધ કરી દો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes