બીટ નું શાક (Beetroot Shak Recipe In Gujarati)

#Rainbow
Theam colour. Red
બીટુ એટલે કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન્સ મિનરલ્સ નો ખજાનો આવશે હિમોગ્લોબીન પણ વધારે છે એટલે ભોજનમાં સલાડ સૂપ શાક બા ફેલા બીટ કાચા બીટ જોઇએ. કોઈ પણ રીતે તેને ખાવામાં ઊપયોગમાં લેવો જ
બીટ નું શાક (Beetroot Shak Recipe In Gujarati)
#Rainbow
Theam colour. Red
બીટુ એટલે કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન્સ મિનરલ્સ નો ખજાનો આવશે હિમોગ્લોબીન પણ વધારે છે એટલે ભોજનમાં સલાડ સૂપ શાક બા ફેલા બીટ કાચા બીટ જોઇએ. કોઈ પણ રીતે તેને ખાવામાં ઊપયોગમાં લેવો જ
રાંધવાની સૂચનાઓ
- 1
બા ફેલા બીટને ચપ્પુથી એની ઉપરની છાલ કાઢી તેના નાના ટુકડા કરો હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ નાંખી દેતા તને એટલે તેમાં હિંગ નાખી બાફેલા બીટ અંદર નાખી હલાવો. પછી તેમાં મીઠું મરચું હળદર નાખી બરાબર મસાલો એકરસ થવા દો બે મિનિટમાં ઢાંકી રાખો અને ગેસ બંધ કરી દો સર્વિસમાં લઈને તેને ઉપર કોથમીર મૂકી સજાવો as8 એકલું પણ ખાઈ શકાય છે અને રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકાય છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)
બીટરૂટ જ્યુસ#GA4#week5બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે Rekha Ramchandani -
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
બીટરૂટ થેપલા સાથે ટામેટા નું શાક (Beetroot Thepla Tomato Shak Recipe In Gujarati)
#RC3બીટ હેલ્થ માટે બહુ જ લાભદાયક છે દરરોજ યુઝ માં લેવું જોઈએ..લોહી શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે છે.. Sangita Vyas -
કોકોનેટ બીટ ગઝપચો (Coconut Beetroot Gazpacho Recipe In Gujarati)
#Virajકોકોનેટ બીટ ગઝપચો (કોલ્ડ સૂપ) Trupti mankad -
-
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ.બાળકો ને બીટ ખાવાનું ગમતું નથી જેથી બીટ નો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવી ને આપવી જોઈએ. મેં આજે બીટ ની પૂરી બનાવી છે. બાળકો ને કલર જોઈને જ ખાવાનું મન થાય છે. આ પૂરી ચા સાથે પણ સરસ લાગે છે. રાત્રે ભોજનમાં પણ લઈ શકાય છે. Jayshree Doshi -
-
-
-
બીટ નો સંભારો (Beetroot Sambharo Recipe In Gujarati)
બીટ માં હિમોગ્લોબીન વધારવા માટે ના ઘણા તત્વો રહેલા છે બીટ રોજ ખાવું જ જોઈએ Daxita Shah -
બીટ ટમેટા નુ સુપ અને ભાત
#શિયાળા શિયાળા માં અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં દેશી ટમેટા ને બીટ આવતા હોય છે તો આપણે બીટ ટમેટાનુ સુપ બનાવી એ અને ગરમા ગરમ પીએ. Vaishali Nagadiya -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
બીટ કોકોનટ પૌવા (Beet Coconut Pauva Recipe In Gujarati)
#RC3#WEEK3બીટ અને કોકોનટ એ બંને આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે બીટમાંથી ખૂબ પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન મળે છે અને કોકોનટ માંથી કેલ્શિયમ મળે છે કંઇક પણ સાદુ અને હળવું ખાવું હોય તો પૌવા ને આ રીતે બનાવી ખાવાથી ખૂબ જ ટેસ્ટી અને હળવું લાગે છે. Manisha Hathi -
બીટ ટોમેટો અને કોર્ન પર્લ સૂપ
બીટ માં હિમોગ્લોબિન વધારવાની સમતા છે.દરરોજ નું 1/2 બીટ ખાવ, પછી સૂપ હોય કે સલાડ. દરરોજ જમવામાં બીટ નો સમાવેશ કરવો જ જોઇએ. Bina Samir Telivala -
-
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
લીલા કાંદા નું શાક (Green Onion Shak Recipe In Gujarati)
#food festival 3 #FFC3#Week 3 lકાંદા આપણા ભોજનમાં સમાવેશ થતો નથી પણ લીલા કાંદા નો ઉપયોગ આપણે જરૂર કરી શકીએ છીએ લીલા કાંદા શિયાળામાં જ સારા મળે છે જોકે હવે તો બારેમાસ મળતા થઈ ગયા છે પણ જે મજા શિયાળામાં છે એવી મજા બીજી કોઈ ઋતુ માં મળતી નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 11બટાકા નું શાક Ketki Dave -
બીટ & મિક્સ સલાડ રાઇતું (Beetroot Mix Salad Raita Recipe In Gujarati)
#RC3Week 3Red colour Heena Dhorda -
વટાણા અને બીટ નું શાક (Vatana Beetroot Shak Recipe In Gujarati)
#વટાણા#cookpad#food festivalશિયાળાની ઋતુ મા વટાણા ખુબજ સરસ તાજાં લીલાં મળી રહે છે. મે અહી વટાણા ,બીટ,બટાકાનું શાક બનાવ્યું છે જે તમને પસંદ આવશે.જે લોકો ને હીમોગ્લોબીનની ઉણપ હોય તે પણ આ શાક ખાઇ સકે.છે. Valu Pani -
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
બીટ નું જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#cookpad#bitrootjuceબીટ ખૂબ જ સરસ કંદમૂળ છે.તેનો રંગ જોઈને જ તમને ખાવાનું મન થઇ જાય. બીટ ખાવાથી લોહી ના ટકા વધે છે. અને વિટામિન્સ મળે છે. Valu Pani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
બીટરૂટ ગાજર પુલાવ (Beetroot Carrot Pulao Recipe In Gujarati)
બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ ,મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રા માં હોય છે .બીટ માં મેગ્નેશિયમ ,સોડિયમ ,મેંગેનીઝ ,પોટેશિયમ ,વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે .બીટ ડાયજેસટિવ ફાઈબર નો ઉત્તમ સ્ત્રોત છે .બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ હોય છે જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિયાળા માં બીટ ખુબ સારા મળે છે .બીટ ખાવા થી લોહી પણ શુદ્ધ થાય છે .#GA4#Week19Pulav Rekha Ramchandani -
બીટ નું રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
#MBR5Week 5 આ રાઇતું બીટમાં રહેલા હિમોગ્લોબીન અને દહીંમાં રહેલા કેલ્શિયમ થી ભરપુર છે. ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું ફેવરિટ છે. મલાઈદાર દહીંમાં કાચું જ છીણીને ઉમેરાય છે...અને તેના કલરનું તો પૂછવું જ શું...અતિ સુંદર..👌 Sudha Banjara Vasani -
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટ રૂટ જ્યુસ વિથ આઇસ ક્રીમ (Beetroot Juice Ice-Cream Recipe In Gujarati)
#GA4#Week5#બીટરુટહિમોગ્લોબીન માટે શ્રેષ્ઠ એવું બીટ બાળકો સરળતા થી નથી ખાતા .તો એનો રસ બનાવી આ રીતે મોકટેલ બનાવી ને આપવાથી એમને પસંદ આવશે.. Jyotika Joshi -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)