બીટરૂટ થેપલા સાથે ટામેટા નું શાક (Beetroot Thepla Tomato Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#RC3
બીટ હેલ્થ માટે બહુ જ લાભદાયક છે દરરોજ યુઝ માં લેવું જોઈએ..લોહી શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે છે..

બીટરૂટ થેપલા સાથે ટામેટા નું શાક (Beetroot Thepla Tomato Shak Recipe In Gujarati)

#RC3
બીટ હેલ્થ માટે બહુ જ લાભદાયક છે દરરોજ યુઝ માં લેવું જોઈએ..લોહી શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ નંગબીટ નો જ્યૂસ
  2. ૧ બાઉલ ઘઉં નો લોટ
  3. ૧ ચમચો તેલ મોણ માટે
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીમરચું
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીધાણા
  8. ૨ નંગટામેટા
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૪ ચમચીધાણાજીરૂ
  12. ૧ ચમચો તેલ
  13. ૧/૨ ચમચીરાઈ
  14. ચપટીહિંગ
  15. ૧ ચમચીલાલ મરચું
  16. પાણી પ્રમાણસર
  17. તેલ પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ ને સારી રીતે ધોઈ ને સ્કિન પીલ ઓફ કરી mixi માં જ્યૂસ કાઢી લેવો..બાઉલ માં લોટ લઈ મોણ,મીઠું,લીલા ધાણા મરચું,હળદર,ધાણાજીરૂ નાખી પરાઠા નો લોટ બાંધવો.

  2. 2

    લૂઆ કરી પાટલી પર વણી તવા પર બંને બાજુ તેલ મૂકી ચોળવી લેવા..
    પરાઠા તૈયાર છે..

  3. 3
  4. 4

    ટામેટા છાલ કાઢી ઝીણા કટકા કરી લેવા.
    પેન માં તેલ મૂકી રાઈ, મરચું, હિંગ નાખી,તતડે એટલે ટામેટા વઘારવા.મસાલા અને પાણી નાખી ઢાંકી શાક ને ચડાવી લેવું..
    શાક તૈયાર છે..

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Similar Recipes