પનીર (Paneer Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ઘી બનાવતા દૂધ નીકળે છે તેમાંથી પનીર સરસ બને છે. એનો ઉપયોગ કોઈ પાન સબ્જી બનાવવા માં કરી શકાય છે..
પનીર (Paneer Recipe In Gujarati)
ઘી બનાવતા દૂધ નીકળે છે તેમાંથી પનીર સરસ બને છે. એનો ઉપયોગ કોઈ પાન સબ્જી બનાવવા માં કરી શકાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
1 વિક સુધી મલાઈ ને ડબ્બા માં કાઢતા જઉં અને ડબ્બો ફ્રિજર માં રાખવો.
- 2
ડબ્બો ભરાઈ જાય પછી તેને ફ્રિજર માંથી બહાર કાઢી લો. 2-3 કલાક પછી 3ગ્લાસ પાણી નાખી.બ્લેન્ડર ફેરવી લો માખણ જુદું પડે. પછી પાણી માંથી માખણ જુદું કાઢીલો
- 3
વધેલા દૂધ માં બીજું 1 કપ દૂધ નાખી ને
ગરમ કરવા મુકો. ગરમ થાય પછી એમાં લીંબુ નો રસ કે વિનેગર નાખી ધીમે ધીમે હલાવો. - 4
પનીર છૂટું પડે એટલે મલમલ ના કપડાં માં કાઢી લો. નીચેમોટી ગરણી રાખો જેથી બધું પાણીનીકળી જાય..
- 5
આ પનીર ને તમે કોઈ પણ સબ્જી માં ઉપયોગ માં લઇ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માખણ નાં દૂધ માંથી પનીર બનાવવું
માખણ બનાવી ને વધેલા દૂધ માંથી પનીર ખુબ સરસ બને છે.અહીંયા મે એ રીત બતાવી છે.આ પનીર અસલ બહાર જેવું ફ્રેશ અને સોફ્ટ બને છે. Varsha Dave -
વેજ.પનીર સબ્જી (veg. Paneer sabji) Punjabi sabji
#માઇઇબુક #પોસ્ટ5 #વિકમીલ૧મલાઈમાંથી માખણ કાઢ્યા બાદ જે દૂધ જેવી છાશ નીકળે છે તેમાંથી મેં પનીર બનાવેલ છે. આ પનીરનો ઉપયોગ કરી આ પંજાબી સબ્જી બનાવેલ છે. Kashmira Bhuva -
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindiaપનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે. Bansi Chotaliya Chavda -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#milk recipe મલાઈ મા થી માખન કાઢી ને જે છાસ હોય છે એમા થી મે પનીર બનાવયુ છે આ પનીર થી પંજાબી સબ્જી, પરાઠા મિઠાઈ કે કોઈ પણ વાનગી મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub પંજાબી વાનગી ઓ માં પનીર નો ઉપિયોગ કરી ને ખુબ સ્વાદિષ્ટ વાનગી ઓ બને છે મે અહીંયા પંજાબી સબ્જી પનીર તુફાની બનાવી છે.જેને પંજાબી પરાઠા,કે નાન સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#ATમલાઈ ભેગી કરી હોય તે મલાઈને ફેંટી ને તેમાંથી માખણ કાઢી જે દૂધ બચે છે તેમાંથી પનીર બનાવ્યું છે Hetal tank -
પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)
પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.#GA4#WEEK24 Ami Master -
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
શાહી પનીર(shahi paneer recipe in Gujarati)
અમારા ઘર માં આ સબ્જી બધા ની ફેવરિટ છે. અહીં મે ગ્રેવી માં કાજુ ની પેસ્ટ, ખસખસ લીધાં છે, તો પનીર ઘી માં ફ્રાય કર્યું છે, મલાઈ પણ એડ કરી છે જે આ સબ્જી ને એકદમ રીચ ટેસ્ટ આપે છે. બટર કુલ્ચા સાથે ખુબ જ સરસ લાગે છે.#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ22 Jigna Vaghela -
પનીર(Paneer recipe in Gujarati)
#Lo#mrઆપણે બધા દૂધની મલાઈ ભેગી કરી એમાંથી માખણ બનાવતા હોઈએ છીએ. અને માખણ બનાવીને પછીથી નીકળેલું દૂધ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેમાંથી આજે પનીર બનાવેલું છે. Hetal Vithlani -
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#mr દૂધ માંથી વાનગી તો અગણિત છે. પણ રોજ ના વપરાશ માં હવે પનીરે મોખરે સ્થાન લીધું છે. ખાસ લોકડાઉન માં ઘેર પનીર બનાવતા એમાં પણ કુકપેડ માં આવી ને પનીર ની વેરાઇટી પણ જોવા શીખવા મળી HEMA OZA -
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#SN2 #Week2#Vasantmasala#aaynacookeryclub#paneer#cookpadgujarati#cookpadindia પનીર નાના મોટા સૌ ને બહુ ભાવે તેમાં થી પ્રોટીન મળે પનીર માં થી અલગ અલગ સબ્જી સ્વીટ બને મેં આજે ખડા મસાલા અને ગરમ મસાલા નો ઉપયોગ કરી પનીર લબાબદાર બનાવ્યું. Alpa Pandya -
હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week6 spicequeen -
હર્બડ પનીર
#દૂધ#જૂનસ્ટારદૂધ માંથી બનતી અનેક વાનગી માં પનીર મુખ્ય છે. આપણે સૌ પનીર ઘરે બનાવતા જ હોઈએ છીએ. આજે મેં હર્બસ નાખી ને પનીર બનાવ્યું છે. જે પનીર ટીકા તથા બીજા કોઈ પણ વાનગી માં વાપરી શકાય છે. Deepa Rupani -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#RC4#green#Sabji#MW2#Palak_Paneer#lunch#dinner#CookpadIndia#COOKPADGUJRATI આયનૅ થી ભરપુર એવી પાલક અને કેલ્શિયમ તથા પ્રોટીનયુક્ત એવા પનીર થી તૈયાર થતી આ સબ્જી શિયાળા માં ખાસ કરીને બનાવવા માં આવે છે. શિયાળા માં પાલક એકદમ સરસ મળે છે.આ સબ્જી પરાઠા, રોટી, કે નાન સાથે સર્વ કરી શકાય છે. અહીં મેં પાલક પનીર સાથે પરાઠા, દહીં, અથાણું, પાપડ અને પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર પસંદા ઘરે પણ બનાવી શકાય છે સ્વાદ માં ખુબ સરસ બને છે. Varsha Dave -
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
છેન્ના પોડા(Chenna Poda)
#ઈસ્ટછેન્ના પોડા એ ઓરિસ્સા ની પંરપરાગત ચીઝ ડૅઝર્ટ છે. પનીર, ખાંડ, ડ્રાયફ્રુટ, માં થી બનાવવા આવે છે.કેરામાલાઈઝડ શુગર જેવું બ્રાઉન રંગનું પનીર કેક છે.મે એરફ્રાયર માં બનાવી/રોસ્ટ કરી ને પ્રયાસ કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
હર્બ મસાલા પનીર
#PC#RB17#week17#હોમમેડ_પનીર#cookpadgujarati પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય છે. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
યુનીક પાલક પનીર પાત્રા (Unique Palak Paneer Patra Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiયુનીક પાલક પનીર પાત્રા Aaj kuchhhhh Naya Ho jaaaaay...આજે પાલક પનીર સબ્જી તો કરવાની જ છે .... શાક લેવા ગઈ તો માત્ર ૨ અળવી ના પાન ઉપાડી લાવી ... કદાચ સારુ ના બને તો.......🤔 ... પણ બન્યા પછી તો સ્વાદ લાજવાબ..... Zaaaaakkkkkkkkassss છે.... તમે પણ ટ્રાય કરજો.... Ketki Dave -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
ગાય ના દૂધ નું પનીર બનાવવી યુ છે જે તમે પનીર ભુરજી કોય રેસિપી માં સટફીગ માટે ઉપયોગ કરી સકો Jigna Patel -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
# પનીર મેં મલાઈ ભેગી કરી માંખણ બનાવી ઘી બનાવીએ છે ત્યારે જે માંખણ છૂટું પડે ત્યારે છાસ નીકળે છે એમાંથી બનાવ્યું છે. આ રેસિપી મેં આગળ સેર કરી હતી પણ નીકળી ગઈ મારાથી ભૂલમાં એટલે પાછી સેર કરું છું. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15619587
ટિપ્પણીઓ (3)