બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#RC3
#Red recipe
બીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે

બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#RC3
#Red recipe
બીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
singal serving
  1. 1+1/2 વાટકી બીટ ની છીણ
  2. 1/2 વાટકીખાડં
  3. 1/4 વાટકીમિલ્ક પાઉડર
  4. 1 ચમચીઘી
  5. 1 ચમચીકાજૂ,બદામ પાઉડર
  6. 6,7કાજૂ ગાર્નીશ માટે
  7. 1/2 કપઘર ની મલાઈ તો

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    પુર્વ તૈયારી મા બીટ ને ધોઈ છોળી ને છીણી લેવાના.પછી ગ્રાઈન્ડર જાર મા ગ્રાઈન્ડ કરી લેવાના ગ્રાઈન્ડ કરતા બીટ ના પાણી નિકળે છે એને નિથારી ને એક બાજુ મુકી દેવાના, પૂરી ના લોટ બાધંવા ને સુપ /જૂસ ના ઉપયોગ મા લઈશુ..

  2. 2

    હવે કઢાઈ મા ઘી ગરમ કરી ને બીટ ની છીણ ને શેકી ને ઢાકી ને કુક કરી લઈશુ.10,12મીનીટ મા કુક થઈ જાય છે.ત્યાર પછી ખાંડ એડ કરીશુ ખાડં પાણી છોડશે મિલ્ક પાઉડર એડ કરીશુ અને ચલાવતા રહીશુ, 1/2કપ ઘર ની મલાઈ નાખીશુ.ખાડં ઓગળી જાય,પાણી બળી જાય ઘી છુટટૂ પડે કાજુ બદામ પાઉડર એડ કરીશુ. મિલ્કી,સિલ્કી,ક્રીમી બીટ ના હલવા ના કાજૂ થી ગાર્નીશ કરી ને સર્વ કરીશુ.્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes