બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)

#cookpadgujarati
#cookpadindia
ફ્રેન્ડઝ આપણે બધા જાણીએ છીએ કે બીટ ખુબજ હેલ્ધી હોય છે તેમાં હિમોગ્લોબીન ભરપૂર માત્રામાં હોય છે, પણ જ્યારે બાળકોને ખવડાવવાની વાત આવે ત્યારે એ થોડું અઘરૂં લાગે છે એટલે જ આજે હું આ રેસિપિ તમારા સાથે શૅર કરી રહી છું. આ હલવો એટલો ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે ગાજર નો હલવો પણ ભૂલી જશો.
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#cookpadgujarati
#cookpadindia
ફ્રેન્ડઝ આપણે બધા જાણીએ છીએ કે બીટ ખુબજ હેલ્ધી હોય છે તેમાં હિમોગ્લોબીન ભરપૂર માત્રામાં હોય છે, પણ જ્યારે બાળકોને ખવડાવવાની વાત આવે ત્યારે એ થોડું અઘરૂં લાગે છે એટલે જ આજે હું આ રેસિપિ તમારા સાથે શૅર કરી રહી છું. આ હલવો એટલો ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે ગાજર નો હલવો પણ ભૂલી જશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટની છાલ ઉતારી સારા પાણી થી વોશ કરી લો.ત્યારબાદ તેને મીડિયમ ટુકડામાં કાપી લો.એક કુકરમાં 1 ચમચી ઘી લઈ તેમાં બીટ ઉમેરી 5 મિનિટ સાંતળો.
- 2
બીટ થોડા નરમ પડે એટલે દૂધ ઉમેરી 4-5 વિસલ વગાડી લો.ત્યારબાદ મેશર થી મેશ કરી લો.ત્યારબાદ એક કડાઈમાં1 ચમચી ઘી લઈ તેમાં બાફેલાં બીટનો માવો એડ કરો અને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કરો.ત્યારબાદ ફ્રેશ મલાઈ એડ કરી ફરીથી મેશ કરો.
- 3
હવે ખાંડ એડ કરી તેનું પાણી બળે ત્યાંસુધી સાંતળો. ખાંડ નું પાણી બળી જાય ત્યારબાદ ઘીમાં સાતળેલા ડ્રાયફ્રુટસ અને પનીર એડ કરી 1 મિનિટ શેકો છેલ્લે ફરીથી 1 ચમચી ઘી એડ કરી ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
હીમોગ્લોબીનથી ભરપૂર બીટ એ ખૂબજ હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે જેને સામન્ય રીતે સલાડ તરીકે જ પીરસવામાં આવે છે. બીટ એ ગાજરની સરખામણીમાં ઘણું ઓછું પ્રચલિત છે. પરંતુ બીટનો હલવો એ ગાજરના હલવા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ આ રેસિપી વિશે...#beethalwa#beethalavo#beetroothalwa#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
બીટનો હલવો
આ હેલ્ધી છે. બાળકો બીટ ના ખાતા હોય તો હલવો હોશે હોશે ખાશે. .હિમોગ્લોબીન માટે સારો છે. Vatsala Desai -
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
બીટ અને ગાજરનો હલવો
#RB4#cookpadindia#cookoadgujarti#ફરાળી હલવો બીટ અને ગાજર નો હલવો બનાવશો તો એમાં બીટ ને લીધે કલર એકદમ fine આવશે અને જેને બીટ ના ભાવે તે પણ આ રીતે બીટ ખાઈ શકે છે ચોક્કસ થી ટ્રાય કરજો. આ વાનગી ફરાળી માં પણ બનાવી શકો છો सोनल जयेश सुथार -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે. Vrunda Shashi Mavadiya -
બીટ નો હલવો
#હેલ્થી#GH#india#Post8આપણે બધા બીટ નો ઉપયોગ નોમૅલી સલાડ,સુપ કે કટલેસ મા વાપરીએ છીએ. આજે તેનો હલવો બનાયો છે. Asha Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું Meghna Shah -
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
બીટ સોંદેશ(Beetroot sondesh recipe in Gujarati)
#વેસ્ટકોલકાતા, ઈન્ડીયા નુ વેસ્ટ બંગાલ નુ મેગા સીટી જ્યાનુ ફેમસ સોંદેશ છે જેનું બીટ અને પનીર, ડ્રાયફ્રુટ નુ ફ્યુઝન કરી હેલ્ધી અને સ્વાદીષ્ટ મીઠાઈ બનાવી છે. Avani Suba -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
ચીકુ હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#cookpad turns 4 મિત્રો આપડે જે રીતે ગાજર અને દુધી નો હલવો બનાવીએ છે તેવો જ સ્વાદિષ્ટ ચીકુ નો હલવો પણ બને છે જો તમારા ઘરે કોઈ મેહમાન આવ્યુ હોય તો ખૂબજ ઝડપથી અને ખૂબ ઓછા ઘટકો થી આ હલવો બને છે તો ચાલો તૈયાર છો ને ચીકુ નો હલવો માણવા.... Hemali Rindani -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગાજર મા વિટામિન ભરપૂર માત્રામાં મળી રહે છે. સૂકોમેવો પણ નાખી શકાય છે. Valu Pani -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#વિન્ટર સ્પેશીયલ રેસીપી#cookpad Gujaratiબીટ ના ઉપયોગ રાયતા,સલાડ ,ભાખરી ,પરાઠા અને ખીર બનાવા મા ઉપયોગ કરીયે છે, અનેક પોષ્ટિક ગુણો થી ભરપુર બીટ લાલ રક્ત કણ વધારવા મા , રક્ત શુદ્ઘિ કરે છે ,મે બીટ ના હલવા બનાયા છે નાના ,મોટા દરેક ઊમ્ર ના વ્યકિત ખઈ શકે છે. Saroj Shah -
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week5# Halwaબીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે. Geeta Rathod -
-
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
-
પપૈયા નો હલવો
#ફ્રૂટ્સ મોટાભાગે બાળકોના અનફેવરેટ ફ્રુટ ની અંદર પપૈયા નો સમાવેશ થાય છે પરંતુ પપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે જ્યારે ઘરના લોકો પપૈયું ખાવાનું ટાળતા હોય ત્યારે આ રીતે પપૈયા નો હલવો બનાવીને ખવડાવી શકાય. મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા ખાઈએ છીએ પણ એક વખત આ પપૈયા નો હલવો બનાવી ને ટ્રાય કરી જોજો.... Khushi Trivedi -
ખાંડ ફ્રી બીટ નો હલવો (Sugar Free Beetroot Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeખાંડ ફ્રી બીટ નો હલવો.ઓઇલ વગર ની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
More Recipes
ટિપ્પણીઓ (13)