રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં બેસન અને દહીં વલોવી લો. જેથી ગાઠાના પડે. પછી તેમાં પાણી રેડી મિક્સ કરવું.
- 2
હવે તેમાં મીઠું, ખાંડ,આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લો. ગેસ પર ધીમા
તાપે ઉકાળવા મુકો.જેથી દહીં ફાટી નહીં અને કઢી ને હલાવતા રહેવું નહિ તો તરીએ ચોટશે. - 3
દસ મિનિટ સુધી ઉકાળવું.વઘાર માટે ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં જીરું લવિંગ, તજ, મીઠો લીમડો,સૂકું લાલ મરચું અને અડદની દાળ અને હિંગ નાખી વઘાર કરવો.પછી તે વઘાર કઢી માં રેડી દો. રેડી છે કઢી. તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર નાખી સર્વ કરો. કઢી, ભાત,પુરણપોળી અને છૂટી દાળ સાથે ફાઇન લાગે છે.
Similar Recipes
-
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
#cooksanp theme of the Week -1#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાઠિયાવાડી સાદી કઢી (Simple Kadhi Recipe In Gujarati)
#ROK#રેશીપી ઓફ કઢી કઢી એ શાકનો ઓપ્સન ગણી શકાય.વિધવિધ જાતની કઢી બનાવી શકાય છે.ઝડપથી બની જતી તેમજ ખટ્ટમીઠી,સ્પાઈસી વડી રોટલી,રોટલા,ભાખરી,પરોઠા,ભાત,ખીચડી,પુલાવ,સ્વીટસ્ કોઈપણ વ્યંજન સાથે ભળી જતી રેશીપી એટલે કઢી.એમાં પણ પ્રસંગોમાં તો ખાસ બનતી હોય છે જે ભારે ભોજનને પચાવી શકે છે.જેથી ઔષધીય ગુણ ધરાવતી શરદી મટાડનારી ખાસ ઔષધ રેશીપી એટલે કઢી. Smitaben R dave -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
-
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
-
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#દહીં Keshma Raichura -
દાલ વડી કઢી (dal vadi kadhi recipe in gujarati)
#AM1#cookpadguj#cookpadind . મેં બનાવી તે રેસિપી ઉત્તરાખંડ અને રાજેસ્થાન બંને ના કોમ્બિનેશન ની ઝલક જોવા મળે છે.મારવાડી કઢી સાથે ઉત્તરાખંડ ની દાળ વડી કઢી પીરસાય છે. Rashmi Adhvaryu -
-
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી સાથે પકોડી નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે આ કઢી ને ડપકા કઢી પણ કહેવામાં આવે છે. રોટી અને ચાવલ સાથે આ કઢી બહુ ટેસ્ટી લાગે છે Bhavini Kotak -
-
-
-
-
-
-
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537388
ટિપ્પણીઓ