રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં બેસન અને દહીં લઈ વલોવી લેવું. જેથી ગાઠા ના પડે. પછી તેમાં પાંચ કપ પાણી રેડી વાલોવો. પછી તેમાં મીઠું, ખાંડ,આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી દો. હવે ગેસ પર ધીમા તાપે ઉકળવા દો.તેથી દહીં ફાટે નહીં.કઢીને હલાવતા રહેવું નહીં તો તળીયે ચોટસે.
- 2
દસ મિનિટ ઉકાળી લેવું. વઘારીયા માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, લવિંગ,તજ,મીઠો લીમડો, સૂકું લાલ મરચું નાખી વઘાર કઢી માં રેડી દો.ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#RC2White color recipeRainbow challenge Parul Patel -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#kadi recipe#cookpad gijrati Saroj Shah -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
-
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
મસાલા ભાત, સાદા ભાત કે ખિચડી સાથે પરફેક્ટ મેચ.. Sangita Vyas -
-
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ગુજરાતી કઢી (GujaratI Kadhi Recipe in Gujarati)
#AM1કઢીતો દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે.અને એનામાં પણ ખાટી મીઠી કાઢી હોય તો મજા આવી જાય. કઢી તો ખીચડી જોડે, રોટલા જોડે ખૂબ સરસ લાગે છે.મને આમ કઢી નથી ભાવતી પણ કાલે મે જે કઢી બનાઈ તો મને બહુ સરસ લાગી. megha sheth -
ગુજરાતી કઢી
#દાળકઢીઆપણે ગુજરાતી ખાટી મીઠી કઢી ખાઈએ છીએ. દરેક શહેરમાં કઢીનો સ્વાદ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં કઢીમાં ખટાશ સાથે ગળપણ નો પણ સ્વાદ હોય છે. અને રાજસ્થાન માં કઢી કે રાયતું હોય એમાં ખટાશ જ હોય છે ગળપણ નહીં. રાજસ્થાનમાં કોઇ દાળ શાક કે કઢીમાં ગળપણ નથી ઉમેરાતુ એવી જ રીતે આપણા ગુજરાત માં બધાં જ શાક કે દાળ ખટમીઠાં જ હોય છે. વર્ષા જોષી -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી
કઢી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ રેસિપી વીક માં એક વખત કઢી ના હોય તેવું તો બનેજ નહિ બરાબરને... Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268074
ટિપ્પણીઓ (3)