સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

TT3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ વાટકી રાંઘેલા ભાત
  2. ૩/૪ વાટકી મકાઇ
  3. ૧ વાટકી કાંદા
  4. ૩/૪ વાટકી ફણસીને ગાજર
  5. ૧ કેપ્સિકમ/લાલ ને લીલા
  6. ૩ ચમચી સેઝવાન સોસ
  7. ૨ ચમચી લસણ
  8. ૧ ચમચી આદુ
  9. ૩ ચમચી તેલ
  10. મીઠુ
  11. મરચુ
  12. ૧ ચમચી લીંબુ નો રસ / વિનેગર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    તેલ ગરમ થાય પછી આદુ લસણ ને નાંખી ને સોતે કરો હવે કાંદા નાખો ને મીકસ કરો.

  2. 2

    બઘા શાક નાંખી ને મીઠુ નાંખી ને થવા દેા. હવે સેઝવાન સોસ નાંખી ને થોડી વાર શાક ચઢી જવાદો.

  3. 3

    હવે મીઠુ ને મરચુ ઉમેરીને રાંધેલા ભાત ઉમેરી દો ને બરાબર મીકસ કરીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes