પનીર ચીઝી પરાઠા (Paneer Cheesy Paratha Recipe In Gujarati)

#mr
Rajaranipanircheezy paratha
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લેવું ત્યાર પછી તેને છીણી લેવું ત્યાર પછી તેમાં ઝીણાં સમારેલા કાંદા,ઝીણાં સમારેલી કોથમીર, કેપ્સીકમ, ગાજર નાખી બરાબર મિક્સ કરી લો પછી
- 2
તેમાં લાલ મરચું ચપટી હળદર મીઠું સ્વાદ પ્રમાણે નાખી, ધાણા જીરૂ પાઉડર નાખવું, લીંબુ નો રસ નાખી કોથમીર, આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવવું
- 3
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ નાખી વઘારી તેમાં લીમડો નાખવું મીક્સ કરી મેંદો મા મોણ નાખી લોટ બાંધી મોટી ઠીક રોટલી વણી તેના પર સ્ટફીગ કરી પનીર અને ચીઝ છીણી મેયોનીઝ નાખી પોટલી વાળી પરોઠુ વણી તેલ મા શેકી લો
- 4
ફરી પેણીમા તેલ ગરમ કરી તેમાં બટાકા નો માવો ચીઝ પનીર, નાખી સોટે કરવું અને પરાઠા પર પાથરી ઉપર મેયોનીઝ, ચીઝ, સેઝવાન સૉસ નાખી સર્વ કરવું આ પરાઠા સ્વાદ મા એટલા ટેસ્ટી લાગે છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરત ફેમસ પાપડ પરાઠા (Surat Famous Papad Paratha Recipe In Gujarati)
#surat famous papad paratha Reshma Bhatt -
-
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
-
-
ચીઝી પનીર હાંડી (Cheesy Paneer Handi Recipe In Gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જ - Week 4 Juliben Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave -
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
પનીર ચીલી ફ્રેંકી
#HMપનીર ચીલી ફ્રેંકી ખુબ જ લોકપ્રિય છે.જે મારુ ફેવરીટ છે.મુંબઈ સિટરટ ફુડ Rachana Sheth Popat -
પનીર ઘોટાલા પરાઠા (Paneer Gotala Recipe in Gujarati)
#રોટીસ#paneer Ghotala Paratha Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
Karte Hai Ham Pyar ❤ PANEER PARATHA SeHamko Khana😋 Bar Bar PANEER PARATHA Reeee ઇ હાલો....... આવી જાવ .... પનીર પરાઠા ખાવા... 😋😋😋😋 Ketki Dave -
-
-
ચીઝી પનીર મટર સમોસા (Cheesy Paneer Matar Samosa Recipe In Gujarati)
#FFC5#Week5#WDC#cookpadindia#cookpadgujarati#મટર#samosa#paneer Keshma Raichura -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
-
ચીઝી પનીર ફ્રેન્કી (Cheesy Paneer Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
-
-
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)