સુરત ફેમસ પાપડ પરાઠા (Surat Famous Papad Paratha Recipe In Gujarati)

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat

#surat famous  papad paratha

સુરત ફેમસ પાપડ પરાઠા (Surat Famous Papad Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#surat famous  papad paratha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગબટાકા
  2. 1 નંગકેપ્સીકમ
  3. 1 નંગકાંદો
  4. 1 નંગગાજર
  5. 1નાની કાકડી
  6. 20 ગ્રામલીલું લસણ
  7. 100 ગ્રામકોબીજ
  8. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  9. 1 મોટી ચમચીલસણની પેસ્ટ
  10. 1 મોટી ચમચીઆદુ ની પેસ્ટ
  11. 1/2લાલ લાલ મરચું ચપટી હળદર
  12. 1/2 ચમચીહીંગ
  13. 1 મોટો ચમચોછીણેલુ ચીઝ
  14. 2મોટો ચમચા ઘઉંનો લોટ ને 1/2મેદો
  15. તેલ મોણ માટે 2-2ચમચા
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચીકોથમીર
  18. 8/10 નંગપાપડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લેવું ત્યાર પછી તેને છીણી લેવું ત્યાર પછી તેમાં ગાજર, કેપ્સીકમ, કાંદો, કોબીજ, લીલું લસણ, કોથમીર, આદુ લસણ ની પેસ્ટ હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે નાખી, લાલ મરચું, નાખી, તેમાં છીણેલુ ચીઝ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો,

  2. 2

    ત્યાર બાદ બાંધેલ લોટ માંથી એક મોટો લૂઓ લઇ રોટલી વણી તેમાં મિક્સ શાક ઝીણાં સમારેલા, સટફીગ કરી લો પછી તેનાં પરાઠા વણી લઈ તેલ મા તળવુ ને

  3. 3

    તળેલા પરાઠા ને પીઝા કટર થી કટ કરી એક સીક્રેટ વસ્તુ તળેલા પાપડ ના ટૂકડા કરી તેની પર ચીઝ છીણી લેવું ત્યાર પછી કોથમીર થી ગારનિશ કરી સર્વ કરવું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર
Surat

Similar Recipes