સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834
શેર કરો

ઘટકો

૧કલાક
૨ લોકો
  1. ૨ કપઘઉનો લોટ
  2. ચમચા તેલનું મોણ
  3. જરુર મુજબ મીઠું
  4. સ્ટફિંગ માટે..
  5. ૨૫૦ ગ્રામ બટાકા
  6. ૧ નંગડુંગળી
  7. આદુ મરચાની પેસ્ટ
  8. ૧ કપ ખમણેલું પનીર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. જરુર મુજબ મીઠું
  13. ૧ ચમચીઘી વધાર માટે

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા માટે ૨ કપ ઘઉનો લોટ લેવાનો પછી તેમાં ૨ ચમચા મોણ અને જરુર મુજબ મીઠું નાંખી ને થોડો ઢીલો લોટ બાંધવોજેથી કરી ને સ્ટફિંગ માટે નું પુરણ નીકળી ન જાય.

  2. 2

    ત્યાંર બાદ બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ રાખવો. પછી સ્ટફિંગ માટેની બધી સામગ્રી તૈયાર કરવી.

  3. 3

    એક પેનમાં ૧ ચમચી ઘી ગરમ કરવું ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણીસમારેલીડુંગળી, આદુમરચાની paste, ખમણેલું પનીર, નાંખીને થોડી વાર થવા દેવું

  4. 4

    પછી બટાકા બાફવા. પછી બાફેલા બટેટાને smash કરી નાંખવા. પછી તેમાં હળદર, મરચું, ગરમ મસાલો,મીઠું નાંખી ને પુરણ તૈયાર કરવું.

  5. 5

    પુરણ નેથોડુ ઠંડું થવા દેવું. પછી બાંધેલા લોટમાંથી લુવોલઇનેોથોડોમોટો લુવો વણવો પછી તેમાં પુરણ ભરીને રોટલી થીથોડા મોટા પરાઠા વણવા.

  6. 6

    પછી તવી પર ઘી કે તેલ મુકી ને પરાઠા શેકવા.

  7. 7

    તો ચાલો તૈયાર છે stuff પનીર પરાઠા જે લીલી ચટણી અથવા સોસ સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes