પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#TT3
Post 4
#mr
Post 12
#cookpad_Guj
#coopadindia
O DILRUBA... O PANEER CHILLI
Terri Dish ke Swad Me Hai
Meri Manzile Makshud...

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

#TT3
Post 4
#mr
Post 12
#cookpad_Guj
#coopadindia
O DILRUBA... O PANEER CHILLI
Terri Dish ke Swad Me Hai
Meri Manzile Makshud...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઘર ના દૂધ નું પનીર
  2. ૨ ટેબલ સ્પૂનમેંદો
  3. ૧ ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. પનીર ને ટોસ્ટ કરવા
  6. ૧/૨ ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  7. તળવા માટે તેલ
  8. ૧ ટેબલ સ્પૂનઆદુ છીણેલુ
  9. ૧ ટેબલ સ્પૂનલસણ ઝીણું સમારેલું
  10. આખાં લાલ મરચાં ની બારીક રીંગ કાપેલી
  11. મીડીયમ ડુંગળી ચોરસ કાપેલી
  12. ૩|૪ કપ લાલ લીલા પીળા કેપ્સીકમ ચોરસ કાપેલા
  13. લીલી ડુંગળી આગળ થી કાપેલી
  14. ૧ટેબલ સ્પૂન સોયા સૉસ
  15. ૧ ટેબલ સ્પૂનગ્રીન ચીલી સૉસ
  16. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી સૉસ
  17. ૧ ટેબલ સ્પૂનહોટ & સ્વીટ ટોમેટો કેચપ
  18. ૧ ટેબલ સ્પૂનકોર્નફ્લોર +૧\૪ કપ પાણી નાંખી સ્લરી તૈયાર કરો
  19. ૧ ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ મેંદો, કોર્નફ્લોર અને મીઠું મીક્ષ કરી એમાં ૧\૪ કપ પાણી નાંખી ઘોળ બનાવો... હવે પનીરના ટૂકડા કાપી એની ઉપર થોડો કોર્નફ્લોર છાંટો... એને ટોસ્ટ કરો... હવે એમાં મેંદા & કોર્નફ્લોર વાળો ઘોળ રેડો અને મીક્ષ કરો.... હવે તેલ ગરમ થયે પનીર તળી લો

  2. 2

    ૧ નોનસ્ટીક પેન માં તેલ ગરમ થયે એમાં આદુ.... લસણ...આખાં લાલ મરચા બાય & બાય નાંખો....હવે ચોરસ કાપેલી ડુંગળી & કેપ્સીકમ નાંખો...એને કડક જ રાખો...

  3. 3

    હવે બધા સૉસ નાંખો... થોડું થોડું પાણી નાંખી સ્લરી નાંખો...ખાંડ નાંખી... થોડું થીક થાય ત્યારે પનીર નાંખો... મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes