ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#mr
મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે .

ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

#mr
મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૧/૨ લિટરફૂલ ફેટ દૂધ
  2. ૨ ટી સ્પૂનકસ્ટર પાઉડર (વેનિલા ફ્લેવર)
  3. ૪ ટી સ્પૂનખાંડ
  4. ૨ કપમિક્સ ફ્રૂટ સમારેલા
  5. (સફરજન,ચીકુ,કેળા,દાડમ)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ઉકળવા મુકો.ત્યાર બાદ તેમાં ખાંડ નાખો.

  2. 2

    હવે એક વાટકી મા ૩-૪ ચમચી દૂધ લો અને તેમાં કસ્ટર પાઉડર મિક્સ કરી લો.હવે તેને ઉકળતા દૂધમાં નાખીને હલાવો.તેને સતત પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લો.જ્યાં સુધી દૂધ ગેસ ઉપર હોય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું.

  3. 3

    હવે ગેસ બંધ કરી ને તેને ઠંડુ કરી લો.ત્યાર બાદ તેને એક કલાક માટે ફ્રીઝ મા મુકી દો.

  4. 4

    દૂધ ઠંડું થઈ જાય ત્યારે તેમાં સમારેલા બધા ફ્રુટ નાખી ને હલાવી લો.અત્યારે લીલી દ્રાક્ષ આવતી નથી એટલે મે નથી નાખી.હવે તેને હલાવી ને થોડું ઠંડું કરી લો.ત્યાર બાદ તેને ઠંડુ જ સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે બાળકો નું ફેવરિટ ફ્રુટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes