રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં સાબુદાણા લઈ 2 થી 3 વખત પાણી થી ધોઈ ને 4-5 કલાક સુધી પલાળી રાખો. અને બીજી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર મૂકી બટાકા સાતડો. ત્યાર બાદ લીલાં મરચાં, શીંગદાણા, મીઠો લીમડો નાંખી સાતડો. ત્યાર બાદ પલાળેલા સાબુદાણા નાંખી મિક્સ કરો. તેમાં મીઠું, લીંબુ નો રસ, ખાંડ, લાલ મરચું નાંખી ને મિક્સ કરી લો. 5 મિનિટ થોડી કુક કરો.
- 3
તો તૈયાર છે સાબુદાણા ની ખીચડી.
Similar Recipes
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
-
-
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
Ye Kahaaaa Aa Gayi Mai Yunhi Ekadasi karte karte... દર અગિયારસે સાંજનું ફીક્ષ મેનું સાબુદાણા ની ખીચડી.... Ketki Dave -
-
-
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15548684
ટિપ્પણીઓ (4)