રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો કઢાઈ માં તેલ ગરમ કરો હવે તેમાં જીરૂં અને હીંગ નાખી વઘાર કરો
- 2
હવે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી લસણની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો
- 3
હવે તેમાં દહીં ઉમેરીને મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર નાખી હલાવી લો
- 4
હવે ઉપર થી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દો હવે તેને ઘઉં ની બિસ્કીટ ભાખરી સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી દહીં તિખારી
Similar Recipes
-
-
-
દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
#GA4 #week1#દહીં #કાઠિયાવાડી દહીં તિખારી... તીખારી બનાવવા માટે હંમેશા મોરું દહીં જ લેવું ... Tejal Rathod Vaja -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#કાઠિયાવાડ #દહીં_તિખારી #સમર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાઠિયાવાડી દહીં તિખારી સ્વાદ માં તીખી હોય છે. ઊનાળા માં જ્યારે તાજા શાક ન મળતા હોય , ઘરમાં કોઈ શાક ના હોય કે અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ દહીં તિખારી બનાવીએ તો લીલા શાક ની ગરજ સારે છે. સ્વાદિષ્ટ દહીં તિખારી, રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#mr#cookpad#cookpadgujarati#cookpadindia khushbu patel -
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. . તે શાકની ગરજ સારે છે. માત્ર પાંચ જ મિનિટમાં આપ પણ બનાવો ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારી. Riddhi Dholakia -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
-
-
દહીં તિખારી(Dahi Tikhari Recipe in Gujarati)
કાઠીયાવાડ ની પ્રખ્યાત ....દહીં તિખારી રોટલા રોટલી ભાખરી જોડે મસ્ત લાગે.. Jagruti Sagar Thakkar -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 દહીં તિખારી ખુબજ ઝડપથી બની જતી વાનગી છે.આ વાનગી પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ માં વધુ ખવાય છે...ખૂબ જ ઓછા સમાન સાથે બની જાય છે અને જ્યારે ખાઈએ ત્યારે એમ જ બોલાઈ જાય કે બસ હવે બીજું કઈ જ નઈ જોઈયે.. Nidhi Vyas -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5દહીં તીખારી એ વઘારેલું દહીં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે આપણે રોટલા સાથે આપણી અવેજીમાં લઈ શકીએ છીએ તેમજ ઢોકળા સાથે ચટણી અવેજીમાં પણ લઈ શકીએ છીએ Ankita Tank Parmar -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#RC2 કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી Varsha Monani -
-
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
દહીં ની તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
KhyatiTrivediવાઘરેલું દહીં , જે તરત બની જાય અને ખાવા માં પણ ટેસ્ટી લાગે.. Khyati Trivedi -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તિખારી શિયાળુ વાનગી છે એને રોટલા ભાખરી સાથે ખાઈ શકાય છે પણ જમવાની વચ્ચેની નાની ભૂખ લાગે ત્યારે ખાખરા સાથે પણ ખાવાની મજા આવે છે 👌 Krishna Mankad -
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#TCઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છેવાળું માટેની આ દરેકને ભાવતી સાઈડ ડીશ છે ,અમુક કાઠિયાવાડી ડીશ સાથે તિખારી હોય તો જ જમણ પૂરું ગણાય ,,નહીં તો ભાણુંઅધૂરું લાગે ,,, Juliben Dave -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તિખારી એક કાઠીયાવાડી તરીકે ઓળખાય છેવઘારીયુ દહીં પણ કહેવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15561876
ટિપ્પણીઓ (4)