દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન લ્યો. એવા તેલ મૂકો તેલ ગરમ થાય એટલે લસણની ચટણી ઉમેરો. લસણની ચટણી સંતળાઈ જાય એટલે લસણની કળીને ખાંડી લો અને પછી તેને સાંતળી લો
- 2
સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી દો પછી દહીં ઉમેરો
- 3
હવે તેમાં લાલ મરચુ પાઉડર ઉમેરો પછી બરોબર મિક્સ કરી લો હવે ગેસ ચાલુ કરો એક મિનિટ માટે ધીમા તાપ પર અને બરોબર મિક્સ કરી લ્યો. દહીં તીખારી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
#GA4 #week1#દહીં #કાઠિયાવાડી દહીં તિખારી... તીખારી બનાવવા માટે હંમેશા મોરું દહીં જ લેવું ... Tejal Rathod Vaja -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5દહીં તીખારી એ વઘારેલું દહીં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે આપણે રોટલા સાથે આપણી અવેજીમાં લઈ શકીએ છીએ તેમજ ઢોકળા સાથે ચટણી અવેજીમાં પણ લઈ શકીએ છીએ Ankita Tank Parmar -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે. Dr. Pushpa Dixit -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#GA4#Week24દહીં તિખારી એક સાઈડ ડિશ છે જે બનાવવી ખૂબ સરળ છે. આ ડિશ બપોરે અથવા સાંજે જમવા માં સાથે લઈ શકાય. દહીં તિખારી સાથે ભાખરી કે બાજરા ના રોટલા સરસ લાગે છે. Shraddha Patel -
-
-
-
-
-
-
-
-
દહીં ની તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
KhyatiTrivediવાઘરેલું દહીં , જે તરત બની જાય અને ખાવા માં પણ ટેસ્ટી લાગે.. Khyati Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659345
ટિપ્પણીઓ