રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોફી, ખાંડ અને ગરમ પાણી ને એક વાસણ માં લઇ ખૂબ ફીણી લેવું, ક્રીમ જેવું થશે.
- 2
મિશ્રણ એકદમ ઘટ્ટ થશે, આ મિશ્રણ ને ૫ મિનિટ માટે ફ્રીઝ મા રાખો.
- 3
ત્યારે બાદ એક ગ્લાસ માં ઠંડુ દૂધ ઉમેરી, તેમાં બરફ ના ટુકડા ઉમેરો, પછી તૈયાર કરેલ કોફી નું મિશ્રણ ઉપર ઉમેરી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝમ ને વધારે છે, કોફી અલ્ઝાઇમર બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. Nidhi Popat -
-
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
-
-
ચોકલૅટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15574429
ટિપ્પણીઓ (6)