કોકોનટ ગ્રીન લડ્ડુ (Coconut Green Laddu Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

વરલિયા લડ્ડુ પણ કહી શકો

કોકોનટ ગ્રીન લડ્ડુ (Coconut Green Laddu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

વરલિયા લડ્ડુ પણ કહી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 1 કપલીલું નારિયળ
  2. 1 કપગોળ
  3. 1 કપચોખા નો લોટ
  4. મિક્સ ડ્રાય ફૂટ 2 ચમચી
  5. ફૂડ ગ્રીન કલર્ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પહેલા ઍક તપેલી માં પાણી મૂકી ગરમ કરો, હવે તેમાં ચોખા નો લોટ નાખી ખિચુ ત્યાર કરો

  2. 2

    થોડું ઠન્ડુ પડે એટ્લે લુવો લઈ પૂરી વનો

  3. 3

    ઍક કદાય્ માં ગોળ ગરમ કરો પછી તેમાં નારિયળ ઉમેરો મિક્સ કરી ડ્રાય ફૂટ નાખિ હલાવી નીચે ઉતારો

  4. 4

    હવે પૂરી માં નારિયળ નો બોલ વાળુ ભરી વરલે બફો

  5. 5

    આ રીતે તો તૈયાર છે મસ્ત લડ્ડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

Similar Recipes