દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919

#mr

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. દોઢ લીટર દૂધ
  2. 1/2 વાટકી ચોખા
  3. ખાંડ જરૂર મુજબ
  4. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. કેસર જરૂર મુજબ
  6. ડ્રાયફ્રુટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગેસ પર એક તપેલીમાં દૂધને ઉકળવા મૂકો કેસરને થોડા દૂધમાં પલાળી રાખો ડ્રાયફ્રુટ ના ટુકડા કરી અલગ રાખો

  2. 2

    દૂધ ઊકળે એટલે એમાં ચોખાને ધોઈને ઉમેરી દો ચોખા ચઢવા આવે એટલે ખાંડ ઉમેરી બરાબર હલાવો જેથી દૂધપાક બેસી ન જાય

  3. 3

    હવે ઘટ્ટ થઈ જાય એટલે તેમાં કેસર અને ડ્રાયફ્રુટ ઉમેરો અને બરાબર હલાવો

  4. 4

    દૂધપાક ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી બીજા વાસણમાં કાઢી ઠરી જાય એટલે ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો

  5. 5

    સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ડ્રાયફ્રુટ નાખી ગાર્નીશ કરી દો આ દૂધપાક પૂરી સાથે પીરસવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Parjapati
Nayna Parjapati @cook_31535919
પર

Similar Recipes