ખીર (Kheer Recipe In Gujarati)

Brinda Bhatt
Brinda Bhatt @Brinda_Bhatt
શેર કરો

ઘટકો

  1. ૨ કપદૂધ
  2. 4 ટેબલ સ્પૂનચોખા
  3. 2 ટેબલસ્પૂનખાંડ
  4. 1 ચમચીકાજુ બદામ પિસ્તા
  5. 1 ચમચીગુલાબજળ
  6. ૩ થી ૪ પાંદડી ગુલાબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો

  2. 2

    ચોખાને ધોઈ કૂકરમાં બાફી લેવા

  3. 3

    દૂધ ગરમ થઇ જાય એટલે બાફેલા ચોખા ઉમેરવા

  4. 4

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી. બધુ ઘટ થાય ત્યાં સુધી ઉકાળો

  5. 5

    મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો

  6. 6

    અંદર એક ચમચી ગુલાબજળ ઉમેરી ઉપર ડ્રાયફ્રૂટ નાખી સર્વ કરવું

  7. 7

    ગુલાબની પાંદડી થી ડેકોરેશન કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Bhatt
Brinda Bhatt @Brinda_Bhatt
પર

Similar Recipes