ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Priyanshi savani Savani Priyanshi
Priyanshi savani Savani Priyanshi @cook_26337988
શેર કરો

ઘટકો

40 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ ઢોકળાનો લોટ
  2. 1 વાટકો ખાટી છાશ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચી હળદર
  5. 1 ચમચી મરચું
  6. તેલ જરૂર મુજબ
  7. પાણી
  8. 1 ચમચીખાંડ
  9. 1 પેકેટ ઇનો

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌપ્રથમ લાલ મરચુ અને ઇનો સિવાયની બધી સામગ્રી મિક્સ કરો

  2. 2

    હવે પેનને ઢાંકી અને આઠ દશ કલાક માટે રહેવા દો

  3. 3

    હવે ઢોકળાની થાળી ગ્રીસ કરી તેમાં ટુકડા નાખી ખીરું પાથરવું

  4. 4

    વરાળથી બાફી અને ગરમાગરમ ઢોકળા તેલ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanshi savani Savani Priyanshi
પર

Similar Recipes