ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં છાશ અને હુંફાડું ગરમ પાણી ઉમેરી હલાવી 8 થી 9 કલાક રાખી મૂકવું
- 2
આથો આવી ગયા બાદ ઢોકળીયા માં પાણી ઉમેરી ગરમ કરવા મૂકવું અને ઢોકળા ની થાળી ને ગ્રીસ કરવી
- 3
બેટર ને હલાવી અને એમાં પાણી સોડા અને થોડું ગરમ તેલ ઉમેરવું અને હલાવી થાળી માં પાથરી દેવું.. ઉપર થી મરચા નો ભુક્કો ભભરાવવો અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરો.. ટુથ પીક ની મદદ થી ચેક કરી લો જો ન થયું હોઈ તો 10 મિનિટ માટે પાછા સ્ટીમ કરો..
- 4
ગરમા ગરમ ઢોકળા ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
-
-
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15480728
ટિપ્પણીઓ