ચિપ્સ (Chips Recipe In Gujarati)

Anugrah Kitchen
Anugrah Kitchen @Purv_Khakhariya
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 2 નંગબટાકા
  2. વઘાર માટે તેલ
  3. 1/2 ચમચીલાલ મરચા પાઉડર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/4 ચમચીઓરેગનો
  6. સ્વાદ મુજબ લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેહલા બટાકા સુધારી અને તરી લો

  2. 2

    પછી તેમ બધ મસાલા ઉંમરો

  3. 3

    પછી તેને મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anugrah Kitchen
Anugrah Kitchen @Purv_Khakhariya
પર

Similar Recipes