પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#SF
સ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે.
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#SF
સ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ પીલ કરી ઊભી પાતળી લાંબી ચીરીઓ માં કાપી લેવી..પાછી ધોઈ ને કપડા માં કોરી કરવી
- 2
એક વાટકી માં મીઠું લીંબુ નો રસ અને પાણી મિક્સ કરી તૈયાર રાખવું
- 3
તેલ ગરમ મૂકવું..તેલ આવી જાય એટલે ચિપ્સ તેલમાં તળવી સાથે બે ચમચી તૈયાર કરેલું પાણી રેડવું જેથી એક્સ્ટ્રા મીઠું ઉપરથી નાખવું ના પડે.
- 4
ક્રિસ્પી થાય એટલે કિચન પેપર પર કાઢી લેવી
ડિશ માં ટોમેટો સોસ કે કેચઅપ સાથે સર્વ કરવું.
વધારે ટેસ્ટ માટે મરી નો પાઉડર છાંટી શકો છો. - 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#RB1Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ. Vaishakhi Vyas -
બટાકા ની ફિંગર ચિપ્સ (potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ફીંગર ચિપ્સ#goldenapron3#week19#lemon Foram Bhojak -
બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
#GA4#week1નાના-મોટા સૌને ભાવે એવી આઈટમ એટલે બટેટાની ચિપ્સ. ગમે ત્યારે કોઈને પણ પૂછો ખાવા માટે તૈયાર જ હોય અને બની પણ ઝડપથી થાય. Nila Mehta -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
બટાકા ની ફિંગર ચિપ્સ (Potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ચિપ્સ સાથે સોસ અને લીલી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kunjan Mehta -
પોટેટો ફ્રાઈસ (Potato Fries Recipe In Gujarati)
ડિનર માં આજે ફ્રાઈસ બનાવી..Quick n easy.. Sangita Vyas -
ગાર્લિક પોટેટો ચિપ્સ/ફ્રાઈસ
#parપાર્ટી હોય અને બાળકોને ધ્યાન માં રાખી ને snack બનાવવાનુંભૂલાય જ કેમ?આમ તો,નાના મોટા બધા ની પહેલી પસંદ એટલે ગમે તે ફ્લેવર્સ ની ચિપ્સ અથવા ફ્રાઈસ..આજે મે ગાર્લિક ચિપ્સ બનાવી છે..અને એકદમ યમ્મી.. Sangita Vyas -
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
સ્વીટ પોટેટો ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
#FFC3 : રતાળુ ની ચિપ્સરતાળુ ની ચિપ્સ મૂકવાની હતી પણ અહીંયા Sweet potato chips )Kenya ( Mombasa ) માં મને purple yam (રતાળુ) ન મળ્યા એટલે મેં sweet potato શક્કરિયા ની ચિપ્સ બનાવી છે. Sonal Modha -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ... રતાળુ ખાવા નાં ઘણા ફાયદા છે. રતાળુ નો ઉપયોગ મોટે ભાગે ઊંધિયું બનાવતી વખતે કરવામાં આવે છે. આજે આપણે નાના મોટા દરેક ને ભાવે એવી રતાળુ ની ચિપ્સ બનાવીશું. ક્રિસ્પી મસાલાવાળી રતાળુ ની ચિપ્સ ચ્હા સાથે ખાવાની ખૂબ મઝા આવશે. Dipika Bhalla -
બટાકાની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#સાઇડ#cookpadindia#cookpadGujrati ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાની ચિપ્સ સાઈડ ડીશ માં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં સ્પેશ્યલી તીખી દાળ બનાવી હોય ત્યારે ચિપ્સ બનાવીએ છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ડીશ. Shreya Jaimin Desai -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
રતાળુ ની ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3ફ્રેન્ચ ફ્રાઇસ નંબર નામ પડે એટલે બાળકો ને બટાકા ની ચિપ્સ જ યાદ આવે. પણ જો રતાળું ની ચિપ્સ બનાવવા માં આવે તો ઓછી જંજટ માં સરસ રીતે બનાવી નેબાળકો ને આપી શકાય છે અને ઝડપ થી બની પણ જાય છે. અને હેલ્ધી અને testy પણ છે. Daxita Shah -
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
ચિપ્સ
#સ્ટ્રીટજામનગર બાજુ વખણાતું આ એક સ્ટ્રીટ ફૂડ છે. રાત્રી ના સમયે ત્યાં આ ચિપ્સ બનાવી ને ગરમ ગરમ વેચતા હોય છે. અને આ ચિપ્સ ખાવા લાંબી લાઈન લાગતી હોય છે. Urvi Solanki -
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
ચિપ્સ તો નાના મોટા બધા ને ભાવતી હોય છે. તો આજે ચિપ્સ માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati)
#TRO#DTR આજે મે નડ્ડા કબાબ બનાવિયા છે જે છત્તીસગઢ ની ફેમસ ડીશ છે આને આલુ ફિંગર ચાટ કે આલુ ફ્રાઈમસ પણ કહેવાય છે નડ્ડા કબાબ છત્તીસગઢ નું સ્ટ્રીટ ફૂડ છે નાના મોટા બધા ને ભાવે એવી રેસિપી છે બનવા માં આશાન અને ખાવા માં ટેસ્ટી બને છે hetal shah -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas -
સુજી પોટેટો ફીંગર ચિપ્સ (Suji Potato Fingar Chips Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujફ્રેંચ ફ્રાઈસ જેવો જ લુક પણ થોડી વૈવિધ્યતા!!! Neeru Thakkar -
ફે્ન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week. 6#ફ્રેન્ચ ફાઈસફ્રેંચ ફ્રાઈસ એવી વસ્તુ છે કે જે નાના થી મોટા દરેકને ખુબ જ પસંદ હોય છે. હોટલમાં જઈએ અને તરત જમવા ના ઓર્ડર પહેલા ફ્રેંચ ફ્રાઈસ નો ઓર્ડર આપતા હોઈએ છીએ.ફ્રેંચ ફ્રાઈસ એકદમ ઓછી વસ્તુમાંથીઅને જલ્દી બનતી આઈટમ છે. ફ્રેન્ચ ફ્રાઈસ fri કરીને સ્નેક્સ. ની જેમ ખવાય છે તથા ફ્રેન્ચ ફ્રાઈસમાં dry fruits નાખીને ને શાક પણ બને છે.આમ તો ફ્રેંચ ફ્રાઈ બટેકાની બને છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી, એટલે આજે મેં કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. Jyoti Shah -
હોમ-મેડ પોટેટો ચિપ્સ
· હેલો મિત્રો.. આજે હું લઈ ને આવી છું. નાના મોટા સૌ ની ફેવરિટ પોટેટો ચિપ્સ.· સાંજ પડે નહીં કે બાલાજી ની ચિપ્સ યાદ આવી જાય. રોજ બહાર ના પેકેટ્સ બાળકો ને ખાવા આપવા તેના કરતાં કેમ બાલાજી ચિપ્સ ઘરે જ ના બનાવીએ...· આ રીત થી પોટેટો ચિપ્સ બનાવશો તો 100% બાલાજી જેવો જ ટેસ્ટ આવશે.· અને બાલાજી ની ચિપ્સ માં ઉમેરવામાં આવતો મસાલો પણ ઘરે જ બનાવી શકાય છે. એ મસાલાની સામગ્રીઓ પ્રોપર માત્રા માં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ચિપ્સ બની જશે.· આ ચિપ્સ ને ડબ્બા માં ભરી 1 week સુધી આરામ થી સ્ટોર કરી શકાય છે. તો ચલો બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી બાલાજી જેવી જ હોમ-મેડ પોટેટો ચિપ્સ.megha sachdev
-
પોટેટો બિરયાની(Potato Biryani recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ રાઈસ માં બધી બહું વેરાયટી બનતી હોય છે પણ બિરયાની એક એવી વાનગી છે જે નાના મોટા બધા ને બહુ પ્રિય હોય છે. ટેસ્ટ માં લાજવાબ લાગે છે. આ એક વનપોટ મીલ છે. Mitu Makwana (Falguni) -
પોટેટો ચિપ્સ (poteto chips recipe in Gujarati)
મારા દીકરાને આ ચિપ્સ બહુ જ ભાવે.. અને અત્યારે બટેટાની સિઝન ને કારણે આ ચિપ્સ વાઇટ પણ બને છે.અને લાંબી પ્રોસિજર વિના ઝડપથી બની જાય છે. Sonal Karia -
કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)
#ff2#post2#cookpadindia#cookpad_gujફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે. Deepa Rupani -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136075
ટિપ્પણીઓ (7)