પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટાકા
  2. 4 ચમચીકોર્ન ફ્લોર
  3. 1 ચમચીલાલ મરચું
  4. મીઠું જરૂર મુજબ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બટાકા ધોઈ ને બટાકા ની છાલ ઉતારી ચીપ્સ કરો

  2. 2

    પછી તો તૈયાર કરેલી ચિપ્સ મા કોર્ન ફ્લોર મીઠું મરચું નાખી બરાબર મિક્સ કરી લો પછી ધીમા તાપે તળી લો

  3. 3

    તળાય જાય પછી એક ડીશ માં કાઢી નાખો અને સવ કરો તૈયાર છે ફરાળી પોટેટો ચિપ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes