સ્પાઈસી મેગી (Spicy Maggi Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

Yummy એન્ડ ટેસ્ટી 😋 Spicy મેગી 🍝

સ્પાઈસી મેગી (Spicy Maggi Recipe In Gujarati)

Yummy એન્ડ ટેસ્ટી 😋 Spicy મેગી 🍝

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. પેકેટ મેગી
  2. પાણી જરૂર મુજબ
  3. 1 ચમચીબટર
  4. 1 ચમચીતેલ
  5. 2 ચમચીસેઝવાન ચટણી
  6. 2 ચમચીસોયા સોસ
  7. 2-૩કળી લસણ બારીક સમારેલુ
  8. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  9. 1/2 ચમચી ઓરેગાનો
  10. 2પેકેટ મેગી મસાલા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગરમ પાણી કરી મેગીને બોઈલ કરી લો ત્યાર બાદ ચારણીમાં તેનું પાણી નિતારી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો.

  2. 2

    ત્યારબાદ પેનમાં બટર તેલ ગરમ કરવા મુકો પછી તેમાં સોયા સોસ સેઝવાન ચટણી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,લસણ મેગી મસાલા બધું નાખી મિક્સ કરી તેમાં બોયલ કરેલી મેગી ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    તો હવે આપણી ગરમાગરમ સ્પાઈસી મેગી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. 🍝

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes