ભાત (Rice Recipe In Gujarati)

Komu Thakkar
Komu Thakkar @cook_31870006
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1/2 વાટકીચોખા
  2. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પહેલા તો ચોખા ને ધોઈ લો

  2. 2

    હવે 1 કલાક પલાળી રાખો

  3. 3

    હવે કુકરમાં 1 સીટી કરી લો.

  4. 4

    તૈયાર છે ભાત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komu Thakkar
Komu Thakkar @cook_31870006
પર

Similar Recipes