બ્રોકોલી બ્રીંજલ સબ્જી (Broccoli Brinjal Sabji Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
બ્રોકોલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પ્રોટીન કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ ,આર્યન, વિટામીન સી ,જેવા ભરપૂર પોષક તત્વો જોવા મળે છે બ્રોકોલી સલાડ, શાક કે સુપ બનાવી ઉપયોગમાં લઇ શકાય છે .વજન ઓછું કરવામાં ઉપયોગી છે. યાદશક્તિ પણ વધારે છે. તો ચાલો આજથી જ અઠવાડિયામાં એક વખત આપણા ભોજનમાં બ્રોકોલી ને સ્થાન આપીએ.
બ્રોકોલી બ્રીંજલ સબ્જી (Broccoli Brinjal Sabji Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
બ્રોકોલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પ્રોટીન કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ ,આર્યન, વિટામીન સી ,જેવા ભરપૂર પોષક તત્વો જોવા મળે છે બ્રોકોલી સલાડ, શાક કે સુપ બનાવી ઉપયોગમાં લઇ શકાય છે .વજન ઓછું કરવામાં ઉપયોગી છે. યાદશક્તિ પણ વધારે છે. તો ચાલો આજથી જ અઠવાડિયામાં એક વખત આપણા ભોજનમાં બ્રોકોલી ને સ્થાન આપીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રોકોલી, ટામેટુ અને રીંગણ ને ધોઈ અને સમારી લો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હિંગના થી વઘાર તૈયાર કરી તેમાં બ્રોકોલી અને રીંગણ એડ કરો.
- 2
હવે નોનસ્ટિક ને ઢાંકી અને શાકને સાતથી આઠ મિનિટ સુધી કુક થવા દો. વચ્ચે વચ્ચે હલાવી અને ચેક કરવું. શાક ઓફ થઈ જાય એટલે તેમાં કટ કરેલા ટામેટાં અને લીલી ડુંગળી એડ કરો. બધું બરાબર મિક્સ કરી અને તેમાં મીઠું,હળદર,ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર,ગરમ મસાલો એડ કરી મિક્સ કરો.ધીમા તાપે ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી કુક કરો અને પછી ગેસ ઓફ કરો.
- 3
સબ્જી કુક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢો. પરોઠા દહીં અથાણાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
ફણસી- ગાજર સબ્જી (French Beans Carrot Sabji Recipe In Gujarati)
#GA4#Week18#cookpadguj#cookpad#cookpadindia#Frenchbeans- ફણસીfrench beans- ફણસી માં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ અને બી પૂરતા પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમકે આયર્ન, પોટેશિયમ, કોપર ,બીટા કેરાટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં એક વખત ફણસીનું સેવન કરવું જ જોઈએ Neeru Thakkar -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
બ્રોકોલી સલાડ/શાક (Broccoli Salad/Sabji recipe in Gujarati)
#સુપરશેફ-૨##માઇઇબુક##પોસ્ટ 5#બ્રોકોલી માં ભરપુર વિટામિન હોય છે.બ્રોકોલી જીવન રક્ષક છે. અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. બ્રોકોલી ડાયાબિટીસ, આંખના પ્રોબલેમ્સમાં ફાયદાકારક છે. સાથે જ સ્વસ્થ સ્કીન માટે બ્રોકોલી ખાવી જોઈએ. બ્રોકોલીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે જે હાડકાં મજબૂત કરે છે અને શરીરને કેલ્શિયમ પૂરું પાડે છે. એટલે ગર્ભવતી મહિલાઓએ બ્રોકોલીનું ખાસ સેવન કરવું જોઈએ. બ્રોકોલીને તમે દરરોજ ખાવા માગતા હોવ તો તેને વઘારીને કે કાચી ખાવાને બદલે આ સલાડ બનાવી ખાશો તો વધારે ફાયદો થશે. નીલમ પટેલ (Neelam Patel) -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati બ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી પાલક સુપ Ketki Dave -
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
બ્રોકોલી ચીઝ સૂપ (BROCCOLI CHEESE SOUP Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી ચીઝ સુપ Ketki Dave -
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો . Harita Mendha -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
ટેસ્ટી પરવળ
#GA4#week26પરવળમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે.પરવળમાં સારા પ્રમાણમાં વિટામિન એ ,સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે.પરવળમાં રહેલ ફાઈબરથી પાચનશક્તિ વધે છે.પરવળ હાડકાં મજબૂત કરે છે.બ્લડ પ્રેસર કંટ્રોલ કરે છે.ત્વચા ચમકદાર બનાવે છે. Neeru Thakkar -
બ્રોકોલી બટર મસાલા
#રેસ્ટોરન્ટ#ઇબુક૧રેસ્ટોરેન્ટ માં બને તેવીજ રીતે હવે ઘરે બનાવો બ્રોકોલી બટર મસાલા. Bijal Thaker -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)
#CB8 માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
બ્રોકોલી આલમન્ડ સૂપ ચીઝી ગાર્લિક બ્રેડ(Broccoli Almond Soup Cheesy Garlic Bread Recipe In Gujarati)
બ્રોકોલી આલમન્ડ સૂપ વિથ ચીઝી ગાર્લિક બ્રેડબ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એનો સૂપ ખુબ જ સરસ લાગે છે. Tejal Hiten Sheth -
ભીંડા સબ્જી (Bhinda Sabji Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujaratiલીલા શાકભાજીમાં ભીંડાનું બહુ મહત્વ છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભીંડામાં વિટામીન એ, બીટા કેરોટીન, ફાયબર જેવા પોષક તત્વો તેમજ એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં છે. Ranjan Kacha -
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ(cream of broccoli soup recipe in gujarati)
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ મારો બહુ જ ફેવરિટ સૂપ છે. હોટલ માં જમવા જઈએ ત્યારે હું હમેશા આ સૂપ ઓર્ડર કરી છું અને ઘરે પણ બનાવી છું. આ સૂપ ખૂબ જ પૌષ્ટિક, ટેસ્ટી, ક્રીમી અને ફિલિંગ છે. ડાયટ કરનારા લોકો માટે બહુ જ ફાયદા કારક છે.#superchef3 #સુપરશેફ3 #માઇઇબુક #myebookpost29 #superchef3post1 #સુપરશેફ3પોસ્ટ1 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpad#cookpadgujલીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ. Neeru Thakkar -
-
બ્રોકોલી કટલેટ (Broccoli Cutlet Recipe In Gujarati)
#APમોટા ભાગ ના લોકો ને બ્રોકોલી નથી ભાવતી હોતી. પરંતુ તેના અનેક ફાયદા છે. આપણે લોકોએ આલુ કટલેટ તો ઘણી ખાધી છે. પરંતુ બ્રોકોલી ની કટલેટ આજ પહેલા બહુ ઓછા લોકોએ ખાધી હશે અથવા તો તેનો વિચાર કયૉ હશે. આ વાનગી બાળકો થી લઈને વડીલોને પણ પ્રિય આવે તેવી છે. આ વાનગી ના માધ્યમ થી આપણે એક ખુબ જ પૌષ્ટિક સબ્જી ને આપણા જમવા મા ઉમેરીસુ જે આપણે રોજ બરોજ ના આહાર મા નથી લેતા Krutika Jadeja -
બ્રોકોલી આલમંડ સૂપ(broccoli almond soup recipe in Gujrati)
બ્રોકોલી માં વિટામીન સી ખૂબ જ પ્રમાણ માં હોય છે.જે કેન્સર,હાર્ટ નાં પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે.બદામ જે કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ રાખે છે.ખૂબ જ હેલ્ધી ખાસ કરીને શિયાળા માટે.જેને બ્રેડ,બેકડ્ પોટેટો,સલાડ વગેરે સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ગાર્લિક ચીઝ બ્રોકોલી પરાઠા (Garlic Cheese Broccoli Paratha Recipe In Gujarati)
#MBR9#Week9post 1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#broccoliબ્રોકોલી, ચીઝ,લીલુ લસણ નાખી બનાવેલ પરોઠા ટેસ્ટમાં બેસ્ટ,તથા હેલ્ધી તો ખરા જ.બ્રોકોલીને ફાઈન ચોપ કરવી.જેથી જલ્દીથી કુક થઈ જશે અને વણવામાં તકલીફ નહીં પડે. Neeru Thakkar -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (10)