અળસી ની ભાખરી (Flaxseeds Bhakhri Recipe In Gujarati)

Shruti Chauhan
Shruti Chauhan @shruti22_

અળસી ની ભાખરી (Flaxseeds Bhakhri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 2 ચમચીઅળસી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને તેલનું મોણ નાખી એક ચમચી અળસી નો ભૂકો કરી નાખો

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરી માટે કડક લોટ બાંધો

  3. 3

    હવે તેમાંથી લૂઓ લઇને તેની ભાખરી બનાવવી

  4. 4

    ઉપર થોડી અળસી ભભરાવવી

  5. 5

    તવી ગરમ કરી તેના પર ભાખરી ને ધીમા તાપે બંને બાજુ કડક શીખવી

  6. 6

    બરાબર શેકાઈ જાય એટલે ઉપર એક ચમચી ઘી લગાડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Chauhan
Shruti Chauhan @shruti22_
પર

ટિપ્પણીઓ

Similar Recipes