બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મલાઈ અને તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં જીરું, મીઠું અને હિંગ નાખી ફરીથી મિક્સ કરી લેવું. હવે દૂધ ની મદદથી કઠણ લોટ તૈયાર કરી લેવો. પાંચ મિનિટ રેસ્ટ આપવો.આ લોટમાંથી લીંબુ સાઈઝના લુવા લઈ વણી અને એક વાટકીની મદદથી કટ કરી લેવા. તેની ઉપર ચપ્પુની મદદથી કાપા પાડી લેવા.હવે ગરમ તાવડી ઉપર ધીમા તાપે બંને બાજુ શેકી લેવા. એક કોટનના કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરી ધીમા તાપે શેકવા. તમામ ભાખરી તૈયાર થઈ જાય પછી તેના ઉપર ઘી લગાવી દેવું.
- 2
જો ઘી ઉપર ન લગાવવું હોય તો આ બિસ્કીટ ભાખરી ઘી સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઆ ભાખરી ની વિશેષતા એ છે કે તે દૂધથી લોટ બાંધ્યો હોવાથી ટેસ્ટી, સોફ્ટ બને છે. તેમજ વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
મકાઈની ભાખરી (Makai Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમકાઈના લોટને બાંધ્યા પછી પાણી વડે ખુબજ મસળવો. લોટને બરાબર મસળવાથી જ ભાખરી ફાટતી નથી અને ખૂબ ફૂલે છે.મકાઈની ભાખરી ગરમાગરમ જ સરસ લાગે છે. Neeru Thakkar -
-
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
જવ ઘઉં ની ભાખરી (Barley Wheat Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજો આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. બજારમાંથી જવ લાવી અને ઘરે ઘંટીમાં જ દળ્યા છે.આ લોટ ને બહુ કઠણ ન બાંધવો નહીં તો વણતી વખતે ફાટી જશે. લોટને રેસ્ટ આપી અને મસળી સ્મુધ કરવો. Neeru Thakkar -
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
-
-
-
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpad#foodfesival#Week 2 કોથમીર મા વિટામિનની માત્રા ભરપૂર હોય છે.તેથી સવારના નાસ્તામાં આ પૌષ્ટિક નાસ્તો છે. Valu Pani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15963282
ટિપ્પણીઓ (12)