બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ર કપ ઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. પાવળા તેલ
  4. પાણી જરૂર મુજબ
  5. ૪ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કાથરોટમાં લોટ લઈ ચાળી લો. તેમાં મીઠું અને મોણ માટે તેલ ઉમેરી દો. મૂઠી વળે તેટલું મોણ જરૂરી છે.

  2. 2

    હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જઈ કઠણ લોટ બાંધી લો.

  3. 3

    ત્યારબાદ તેમાંથી લુવો લઈ તેની જાડી ભાખરી વણી વચ્ચે છરી વડે કાપા પાડી લો જેથી ફૂલે નહીં.

  4. 4

    તાવડી ગરમ થાય એટલે ધીમાં તાપે બંને બાજુ શેકી લો.

  5. 5

    ઘી લગાડી ગરમ ગરમ ભાખરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes