ખીચડી (Khichdi Recipe In Gujarati)

Reena Jethava
Reena Jethava @cook_31875807

ખીચડી (Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૧ બાઉલ ખીચડી
  2. ૫ બાઉલ પાણી
  3. 2 ચમચીઘી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    પહેલા કુકરમાં માં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    હવે તેમાં મસાલા કરવાના

  3. 3

    હવે પાણી ગરમ થાય એટલે ખીચડી ધોઈ ને મીક્સ કરો

  4. 4

    હવે એક સીટી થાય એટલે ગેસ ધીમો કરી દેવો

  5. 5

    ૨૦ મીનીટ પછી ગેસ બંધ કરવો

  6. 6

    તૈયાર છે ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Jethava
Reena Jethava @cook_31875807
પર

Similar Recipes