ખીચડી (Khichdi recipe in gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#GA4
#Week7
ઝટપટ બનતી ફટાફટ ખવાતી ખીચડી, કઢી, શાક

ખીચડી (Khichdi recipe in gujarati)

#GA4
#Week7
ઝટપટ બનતી ફટાફટ ખવાતી ખીચડી, કઢી, શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ખીચડી માટે
  2. ૧ વાટકીચોખા
  3. ૩/૪ વાટકી તુવર દાળ
  4. ૫ વાટકીપાણી
  5. ૧/૨ ચમચીમરચું
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૪ ચમચીહીગ
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૩ ચમચીતેલ
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ, ચોખાને પલાળી લો. અડધા કલાક માટે.

  2. 2

    એક કુકરમાં તેલ, રાઈ, હીગ, લાલ મરચું નાખી તરત પાણી ઉમેરો.

  3. 3

    તેમા પલાળેલા દાળ, ચોખા ઉમેરી હળદર તથા મીઠું ઉમેરી ઢાંકી ચાર સીટી વગાડી લો. ખીચડી ને શાક તથા કઢી સાથે સર્વ કરો😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes