ખીચડી (khichdi recipe in gujarati)

latta shah
latta shah @latta08

ખીચડી (khichdi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીખીચડીયા ચોખા
  2. 1/2 વાટકીમગ ની છડી દાળ
  3. મીઠુ સ્વાદાનુસાર
  4. 1/4 ચમચીહિંગ
  5. 1/4 ચમચીહળદર
  6. ઘી ખીચડી માં નાખવા
  7. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા અને દાળ ને ધોઈ ને પલાળી દો

  2. 2

    કુકર માં ચોખા, દાળ, હિંગ, મીઠુ, તેલ અને 3 ગણું પાણી નાખી 4 સીટી વાગે ત્યાં સુધી બાફવા મુકો

  3. 3

    ખીચડી બફાઈ જય એટલે ઘી ઉમેરી મિક્સ કરી લો. ગરમાગરમ ખીચડી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
latta shah
latta shah @latta08
પર

ટિપ્પણીઓ

Similar Recipes