સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#JSR
#Post9
# સુપર રેસીપી ઓફ જુલાઈ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ માટે
  1. 250 ગ્રામમગ ચોખા ભેળવેલ ખીચડી
  2. 3 કપપાણી
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 ચમચીહળદર
  5. ૧ વાટકીછાશ
  6. 2 ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કાચી ખીચડી માં પાણી નાખી દસ મિનિટ પલાળી ને રાખવી ત્યાર બાદ એક કૂકરમાં એક ચમચી તેલ મૂકી તેમાં એક ચમચી મરી પાઉડર નાખી 3 કપ પાણી નાખો 1/2 ચમચી હળદર નાખો પાણી ગરમ થાય એટલે પલાળેલી ખીચડી નાખીને પાંચ whistle વગાડવી

  2. 2

    આમ કુકર માં સાદી પૌષ્ટિક ખીચડી તૈયાર થશે તેને કઢી સાથે દૂધ સાથે ખાઈ શકાય ખૂબ જ પૌષ્ટિક આહાર છે મેં છાશમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી અને કઢી બનાવી છે આ ખીચડીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી કઢી સાથે કોથમીરથી ડેકોરેટ કરી ને ખીચડી સર્વ કરી છે આ ખીચડી માંદા માણસ માટે પણ ઉત્તમ પ્રકારનો આહાર છે અને તંદુરસ્તી જાળવવા માટે પણ ઉપયોગી છે

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes